SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. લમપુણ્યાધીનતા-અધિકાર. ૪૫૧ पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वाञ्छा, पुण्यैर्विना न हि भवन्ति समीहितार्थाः ॥ २॥ रूपसेनचरित्र. એક કવિ પિતાના ચિત્તને કહે છે કે—હે ચિત્ત! મનહરપણને પામેલી સુંદર વસ્તુઓમાં ફોગટજ શા વાસ્તે ખેદ પામે છે? જે તે ચીજોને મેળવવાની તારી ઈચ્છા હોય તે પુણ્ય કર્માચરણ કર; કારણકે પુણ્યવિના ઈચ્છિત અર્થે જીવને પ્રાપ્ત થતા નથી. ૨. લક્ષ્મીજીને ઠપક. . શાર્દવિડિત (૨ થી ૫). हे लक्ष्मि क्षणिके स्वभावचपले मूढे च पापेऽधमे, न सं चोत्तमपात्रमिच्छसि खले प्रायेण दुश्चारिणी । ये देवार्चनसत्यशौचनिरता ये चापि धर्मे रता- તે અલ નિને નતમતિન બને વર્ટમ રૂ I सुभाषितरत्नभाण्डागार. હે લક્ષમી! તું ચપળ સ્વભાવવાળી, ક્ષણવાર પણ સ્થિરતા કરીને નહિ રહેનારી, તથા મૂઢ, પાપી અને અધમ મનુષ્યની પાસે જનારી છે, વળી તું ઉત્તમ પાત્રને તે ઈચ્છતી નથી. (કારણકે) જે મનુષ્ય દેવપૂજન, સત્યતા, પવિત્રપણું તથા ધર્મઉપર પ્રીતિવાળા હોય છે તેથી તે શરમાય છે અને ક્રૂર હૃદયવાળી હે લક્ષ્મી! તને બુદ્ધિહીન નીચ મનુષ્ય પયારે લાગે છે. ૩. પિતાઉપર આવેલ આળમાંથી લક્ષ્મીજીએ ન્યાયની રીતે કરેલ પોતાને બચાવ. भो लोका मम दूषणं कथमिदं सञ्चारितं भूतले, नीचौकाः क्षणिका च निघृणतरा लक्ष्मीरिति स्वैरिणी । नैवाहं चपला न चापि कुटिला नाहं गुणद्वेषिणी, पुण्येनैव भवाम्यहं स्थिरतरा युक्तं हि पुण्याजनम् ॥ ४ ॥ . कस्यापि. લક્ષ્મી કહે છે કે – હે લેકે! મારામાં દૂષણ નથી છતાં “લક્ષ્મી નીચ જાતિમાં રહેવાવાળી છે, ક્ષણિક છે, નિર્દય છે અને સ્વૈરિણું (પોતાની ઈચ્છા
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy