________________
પરિ છે.
હકમીવાસ-અધિકાર, . ધન મેળવવાને ગુપ્ત મંત્ર,
વંશસ્થ. शिरस्सु पुष्पं चरणौ सुपूजितौ, निजागनासेवनमल्पभोजनम् । બનજાતિમવિશુ, નિરમાણાં શિરમાનત્ય . ૮.
મસ્તક ઉપર સુંદર પુષ્પ, સુંદરરીતે પૂજેલ ચરણે, પોતાની સ્ત્રીનુજ સેવન, અ૫ ભેજન, અનગ્ન (વસ્ત્ર પહેરીને) શયન અને પ–અષ્ટમી, ચતુર્દશ્યાદિને છોડીને મૈથુન આ લક્ષણે લાંબા વખત થયાં નષ્ટ થયેલી લક્ષ્મીને પણ પાછી લાવી આપે છે. ૮. લક્ષમીની સ્થિરતા કેવા ઘરમાં થાય છે? તેને નિર્ણય.
શસ્ત્રવિત્રહિત. यत्राभ्यागतदानमानचरणप्रक्षालनं भोजनं,
सत्सेवापितृदेवतार्चन विधिः सत्यं गवां पालनम् । धान्यानामपि सङ्ग्रहो न कलहश्चित्तानुरूपापिया, हृष्टा पाह हरिं वसामि कमला तस्मिन् गृहे निश्चला ॥९॥
सूक्तिमुक्तावली. જે ઘરમાં અભ્યાગત–અતિથિઓને દાન, માન, ચરણપ્રક્ષાલન અને ભાજનથી સત્કાર થાય છે, તેમ સત્યરૂષની સેવા થાય છે, પિતૃ તથા દેવના પૂજન વિધિ થાય છે, સચ ભાષણ થાય છે, ગાયનું પાલન કરાય છે. ધાન્યને, પણ સંગ્રહ હોય છે તથા કલેશ હોતો નથી તેમ પતિના ચિત્તને અનુસરનારી પ્રસન્ન મુખવાળી પ્રિય સ્ત્રી હોય છે, તે ઘરમાં નિશ્ચલ થઈને હું વસુછું એમ શ્રી લક્ષ્મીજીએ શ્રી હરિને કહ્યું. ૯.
- મર્યાદાપુર સર નીતિનું પોષણુ, બાળ તથા વૃધેનો સત્કાર, સુઘડતા, પ્રાતઃકાળમાં નિયમસર જાગવું, સર્વ સાથે ઘટિત સ્નેહ એ આદિ કારણેથી લકમીની જેમ પ્રાપ્તિ થાય છે તેમ પુણ્યવિના લક્ષ્મી કેઈ સ્થાને કાયમ નિવાસ કરતી નથી તે બતાવવા આ અધિકારને મદદરૂપ “લક્ષ્મી પુણ્યને આધીન છે” તે તરફ ધ્યાન ખેંચવા આ ચાલતે અધિકાર લક્ષમીનિવાસ પૂર્ણ કર્યા છે.
૫૭