SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ જો. નવમ છે, મહાટું કષ્ટ પ્રાપ્ત થશે! તે સાંભળીને રાજાએ કહ્યું કે જીવે શુભાશુભક જ કયા હાય, તે ભાગવ્યા વિના છૂટકા થાય નહિ. માર્યાં. सम्पदि यस्य न हर्षो, विपदि विषादो रणेषु धीरत्वम् । तं भुवनत्रयतिलकं जनयति जननी सुतं विरलम् ॥ , ભાવા --જેને સમૃદ્ધિમાં હુ નથી, વિપત્તિમાં ખેદ્ય નથી અને લડાઇમાં ધીરજ છે તેવા ત્રણે ભુવનમાં તિલકરૂપ પુત્રને માતા કયારેજ જન્મ આપેછે. માટે કરેલ કમ ભોગવ્યાવિના છૂટે નહિ. એવું ધૈ ધરી રાજ્ય પ્રધાનને ભળાવી રાજા પાતે તથા સ્ત્રી અને પુત્રાને સાથે લઈ પરદેશભણી ચાલ્યા. એકદા વગડામાં કુટુંબસહિત રાજા તે છે તે વખતે પેાતાની પાસે જે કાંઇ હતું, તે સર્વં ચાર લાકો લઇ ગયા. પછી વનાદિકવડે કુટુંબ નિર્વાહ કરતા કરતા અને ચાલતા ચાલતા પૃથ્વીપુરનગરમાં આન્યા. ત્યાં કેઇ ધનસાગર વ્યવહારીચાના સ્થાનમાં રહ્યા. રાણી લેાકેાને ઘેર મજુરી કરવા જાયછે તેને સ્વરૂપવાન દેખી માહિત થઈ લેાકેા મજુરી વધારે દેવા લાગ્યા. ત્યાં વિષયી લેાકેાના પ્રસંગથી ઘણાં દુ:ખ સહન કર્યાં, ફ્રી ભાગ્યેાય થયા તે વખતે પેાતાના સ્વનગરમાં ગયાં અને રાજ્ય પામ્યાં, સર્વ કુટુંખને મળ્યાં, તેઓના સર્વાં મનેસ્થ સિદ્ધ થયા. ઘણા કાળ સાંસારિક સુખ ભોગવી વૃદ્ધાવસ્થાએ ચારિત્ર લઇ છેવટ સલેષણા કરી દેવલાકમાં ગયાં. લક્ષ્મીનું નામ ચપલા રાખવામાં આવેલ છે તે શબ્દઉપરથી એમ જ શુાઈ આવેછે કે લક્ષ્મીના નિવાસ ઘણે ભાગે એક સ્થાને હોઇ શકે નહિ. લક્ષ્મીને ગમે તે પૃથ્વીમાં રાખે અથવા મજબૂત લેાઢાની તેજુરીમાં રાખે ગમે તેા કાગળના આંકડા (નેટ) માં રાખે પણ તે ચપલા પેાતાનું ચંચળ× પણું બતાવ્યા વિના રહેશે નહિ તેથી તેને સદુપયોગ કરી લેવા એ સલાહુ આપવામાં આવેછે. કેવા વર્તનથી લક્ષ્મી પોતાને ત્યાં નિવાસ કરે એ દર્શાવનાને હવે આ લક્ષ્મીસ્વભાવ-અધિકારની વિરતિ કરી છે. GK ->ાં. રુક્ષ્મીવાન અવિવાર. ~~ 33996368 ચપલાની ચપલતા છોડાવવા ઉપાયરૂપે આ અધિકારની જરૂરીઆત માની છે, લક્ષ્મીજીને વાસ કયાં કયાં હાયછે? આ ખાખત જા
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy