________________
પરિચ્છેદ.
લક્ષ્મીસ્વભાવ–અધિકાર
૪૪૫
પણ પુરૂષને ત્યાં સ્થિરપણાથી દેખાતું નથી તે અરે! મ્હારા ચંચળ ચિત્ત ! ખરામ એવું તે ધન મ્હારા પાસેથી ભલે પલાયન કરી જાય. ૧૧.
સુગંધી વાળા, જાઇ, કેળ અને આંખાની લતાની ઉપમાથી અનુક્રમે ચઢીઆતી રીતે ચાર પ્રકારથી લક્ષ્મીના સ્વભાવનું વર્ણન.
काचिद्वालुकवन्महीतलगता मूलच्छिदाकारणं,
द्रव्योपार्जन पुष्पिताऽपि विफला काचित्तु जातिप्रभा । काचिच्छ्रः कदलीव भोगसुभगा सत्पुण्यबीजच्युता,
सर्वाङ्गं सुभगा रसाललतिकावत्पुण्यबीजाञ्चिता ॥ १२ ॥ सूक्तिमुक्तावली.
કાઇક લક્ષ્મી ( ધન) સુગંધચુક્તવાળાની માફક પૃથ્વીતળમાંજ રહેછે અર્થાત્ ટાઈજ રહેછે અને તેને સદુપયોગ થતા નથી એટલે તેમાં તેના મૂળરૂપ પુણ્ય કપાઈ જાયછે અને કાઈ ખીજી લક્ષ્મી ધનના ઉપાર્જન (મેળનવા) થી પુણ્યયુક્ત થયેલ છે તેપણ જાઈ (ચમેલી વિગેરે ફુલઝડ) ની માફ્ક ફળરહતજ રહેછે. એટલે જે કમાઇને એકત્ર કરાયછે પણ તેનું કશું ફળ, દાન ઉપભાગાદિ કરાતું નથી તેથી જાઈના વૃક્ષ જેવી લક્ષ્મી છે. અને કાઇક લક્ષ્મી કેળ જેવી છે એટલે કેળ સુંદર અંગવાળી હોયછે તેમ આ લફમી ભાગસુભગા એટલે પાતાને ભાગવવામાંજ ઉપયાગી થાયછે, પણ પુ યદાનમાં ખર્ચાતી ન હોવાથી સત્ પુણ્યરૂપી ખીજથી રહિત છે. એટલે કેળમાં પણ ખીજ હાતું નથી, તેથી આ ત્રીજા પ્રકારની લક્ષ્મીને કેળની ઉમા આપી છે અને ચોથા પ્રકારની લક્ષ્મી ખાની લતામા સર્વાંગ સુંદર છે અને સપુણ્યરૂપી ખીજોથી સુÀાભિત છે એટલે આખાનું વૃક્ષ જેમ ચાલુ સ્થિતિમાં સુંદર દેખાયછે તેમ તેમાં સુંદર ફળે પણ લાગેછે અને તેમાં ખીયાં પણ છે જેથી તે આંખે નષ્ટ થયા પછી પણ તેનું અસ્તિત્વ મનાયછે તેમજ જે લક્ષ્મી ભગવાયછે અને દાનમાં અપાયછે તે સંપત્તિ ઉભય લેાકને સિદ્ધ કરવાવાળી છે. ૧૨,
લક્ષ્મીની ચચળતા.
અંગદેશને વિષે ધારાપુર નગરના સુંદર નામે રાજા છે, તેની મનવલ્લભા નામે રાણી છે. તેને એક કીર્ત્તિપાલ, ખીજો મહીપાલ એવે નામે બે પુત્ર છે. તે રાજા પરસ્ત્રીપરાસ્મુખ છે અને રાણી પણ શીલાંગી છે. એકદા મધ્યરાત્રિએ તેની કુલદેવતાએ આવીને કહ્યું કે હે રાજન! તુંને દુર્દશા આવી