SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. • નવમ નો નાશ થયે ગણાય. તેથી સમજુ પુરૂ લક્ષ્મીમાં સર્વ અવગુણે જોઈને તેને ધર્મમાર્ગમાં ઉપગ ત્વરાથી કરી લે છે. એટલે લક્ષમી મેળવ્યાનું ફળ મેળવી લીધું. કહેવાનો ભાવ એ છે કે ધર્મરતે લક્ષમીને વાપરી તેને ખરે લાવ લે. કારણકે તે ચંચળ હવાથી ચાલી જવામાં વાર લાગશે નહિ. ૯ મજબૂત સ્થાનમાંથી પણ લક્ષ્મીનું ગેખ થવું. आदावेव महाबलैरविचलं पट्टेन बद्धा स्वयं, - રક્ષાલમુનાસિબતા સામત્તલંક્ષતા | लक्ष्मीर्दीपशिखोपमा क्षितिमतां हा पश्यतां नश्यति, प्रायः पातितचामरानिलहतेवान्यत्र का सा नृणाम् ॥ १० ॥ મામાનુરાસન. પ્રથમ તે મહા બળવાન રાજાઓ ન ચલાયમાન થાય તેમ જેને રાજશાસનથી એટલે હુકમથી તેિજ તેજુરીમાં બાંધી મૂકે છે અને ત્યાં રક્ષાધ્યક્ષ (ખજાનાની રક્ષા કરનાર પુરૂષ) ના હાથમાં રહેલી તરવારરૂપી પાંજરામાં ઘેરાયેલી છે. તેમ જુદા જુદા દેશોનું રક્ષણ કરનાર સામતેથી જે સુરક્ષિત છે. એટલું છતાં પણ દીવાની શિખાસમાન લક્ષ્મી (ધન) ઘણું કરીને આમ તેમ ચાલતા ચામર (પંખાઓ) ના પવનથી જાણે ઉડેલી હોય તેમ હા! ખેદ છે કે! રાજાએ જોતાં છતાં (નજરોનજર) ઉડી જાય છે. ત્યારે બીજે ઠેકાણે મનુષ્યની તે લક્ષ્મી નાશી જાય તેમાં શું કહેવું? ૧૦. ધનની અસ્થિરતાનું સ્મરણ કરી એક વિદ્વાન્ પિતાને ચિત્તને કહેછે. ' यस्मै वं लघु लङ्घसे जलनिधि दुष्टाटवी गाहसे, ... मित्रं वश्चयसे विलुम्पसि निजं वाक्यक्रमं मुश्चसि । तद्वित्तं नहि दृश्यते स्थिरतया कस्यापि पृथ्वीतले, रे रे चञ्चलचित्त वित्तहतकं व्यावर्ततां मे सदा ॥ ११ ॥ મોરવા-હણન. હે ચિત્ત! જે (ધન) માટે મહાસાગરને એકદમ ઓળંગી જાય છે. ભયાનક જંગલમાં વિચરે છે, મિત્રને છેતરે છે, પિતાનાને લુંટી લે છે અને વાફર્યના કમને (વિનયયુક્ત વચનસમૂહને) મૂકી દે છે. તે ધન પૃથ્વીતળમાં કોઈ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy