SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મીસ્વભાવ–અધિકાર. ધનવાંછાથી અઘટિત ઘટના. नीचस्यापि चिरं चटूनि रचयन्त्यायान्ति नीचैर्नतिं, शत्रोरप्यगुणात्मनोऽपि विदधत्युच्चैर्गुणोत्कीर्तनम् । निर्वेदं न विदन्ति किञ्चिदकृतज्ञस्यापि सेवाक्रमे, कष्टं किं न मनस्विनोऽपि मनुजाः कुर्वन्ति वित्तार्थिनः ॥ ८ ॥ દ્રવ્યની ઇચ્છાવાળા ડાહ્યા મનુષ્ય પણ કર્યું કષ્ટ કરતા (સહન કરતા) નથી ? જેમકે નીચ મનુષ્યની આગળ લાંખા કાળસુધી પ્રિય વચન લે છે, નીચ મનુષ્યને પ્રણામ કરેછે, નિર્ગુણુ શત્રુનું પણ અતિશયે ગુણુ વર્ણન કરેછે અને કર્યાં કામની કદર નહિ જાણનાર સ્વામીની સેવા કરવામાં જરાપણ ખેદ કરતા નથી. (આવી રીતે દ્રવ્યલાલસા ચેાગ્યાયેાગ્યનું ભાન ભૂલાવી દેછે ). ૮, લક્ષ્મીના શુભ માર્ગે ઉપયોગ. પિ लक्ष्मीः सर्पति नीचमर्णवपयःसङ्गादिवाम्भोजिनीसंसर्गादिव कण्टकाकुलपदा न कापि धत्ते पदम् । चैतन्यं विषसन्निधेरिव नृणामुज्झासयत्यञ्जसा, ૪૪૩ धर्मस्थाननियोजनेन गुणिभिर्ग्राह्यं तदस्या फलम् ॥ ९ ॥ सिन्दूर प्रकर. લક્ષ્મી સમુદ્રના પાણીના સંગને લીધે તેની પીઠે નીચે રસ્તે જાયછે, કમલિનીના સંગથી જાણે કાંટાથી પીડિત પગવાળી થઇ કેાઇ ઠેકાણે સ્થાન ધારણ કરતી નથી અને ઝેરના સંગને લીધે તેની પેઠે વગર પ્રયાસે મનુચેનાં પ્રાણ હરણ કરેછે. માટે ડાહ્યા મનુષ્યએ (લક્ષ્મીને) ધર્મસ્થાનના ઉપયાગમાં જોડવાથી લક્ષ્મીનું ખરૂં ફળ મેળવવું જોઇએ. સારાંશ-લક્ષ્મી, સમુદ્રમાંથી ઉપન્ન થઇ છે એટલે સમુદ્ર તેને પિતા ગણાય છે, તે પિતા (સમુદ્રપાણી) જ્યાં નીચ ( ઢળતી જમીન) હોય ત્યાં વહન કરેછે. તેને લીધે લક્ષ્મી પણ નીચ પુરૂષને મેળવેછે એટલે ઉદાર પુરૂષ પાસે લક્ષ્મી હેાતી નથી. લક્ષ્મીનું અÀાજિની ઘર કહેવાય છે. તે અભેજિનીમાં કાંટા હાવાથી લક્ષ્મીને પગમાં કાંટા વાગ્યા છે એટલે તેનાથી કાઇ ઠેકાણે પગ ટકાવી શકાતા નથી અર્થાત્ લક્ષ્મી કોઇ સ્થળે કાયમ રહેતી નથી. ઝેરથી જેમ ચૈતન્ય નાશ પામેછે તેમ લક્ષ્મીથી (ઝેર અને લક્ષ્મીનું ઉત્પત્તિસ્થાન એક સમુદ્ર છે તેને લીધે લક્ષ્મીમાં ઝેરની અદર રહેતા અવગુણે! દાખલ થવાથી ) મનુષ્યાનું જીન નાશ પામે છે. લક્ષ્મીવાન વિવેકહીન થય જાયછે એ જીવ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy