________________
પરિચએ.
ભકિમીવાસ-અધિકાર : ણવી અતીવ જરૂરની છે કારણકે મનુષ્ય જે તેવા લક્ષમીજીના સ્થાનરૂપી સ્વતઃ બનશે તે લક્ષ્મીજી તેમાં પોતાની મેળે આવીને જ રહેશે. એ ઉદેશથી આ અધિકાર આરંભ કર્યો છે. . .
લક્ષમીજી પિતાનું નિવાસસ્થાન ઇન્દ્રદેવને કહે છે..
મનુષટ્ટy (8 થી ૬). गुरवो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् ।
જો યત્ર, તત્ર રોકી રાખ્યા છે ? હે ઈ-દ્ર! જ્યાં ગુરૂઓ પૂજાય છે અને જ્યાં ન્યાયથી મેળવેલ ધન છે, તેમ જ્યાં દાંત દેખાડીને કલહ (ક ) કરાતા નથી (જ્યાં કછુઆને અવકાશ નથી) તે સ્થાનમાં હું વસું છું ૧ - તથા
प्रीतिर्यत्र निजैर्गेहे, देहसत्त्वं सुसंभृतम् ।
पुण्यमात्मन्यगण्यं च, तत्र तिष्ठाम्यहं सदा ॥२॥ જે ઘરમાં પિતપતાને પરસ્પર પ્રેમ હોય, ઘણુંજ શરીરસંબંધી બી હેય અને આત્મામાં અગણિત પુણ્ય હોય, ત્યાં હું હમેશાં નિવાસ કરું છું. ૨૪
લક્ષ્મીને સ્થિર રાખનાર પાંચ જામીન दानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः ।
सुकृतं सुप्रभुखं च, पञ्च प्रतिभुवः श्रियः ॥ ३ ॥ દાન, ગ્યતાનું જ્ઞાન, સત્પાત્રેને સ્વીકાર (સત્કાર્યોમાં આગેવાની), સુકૃત (પુણ્ય) અને સર્વોત્તમ ધણીપણું આ પાંચ લક્ષમીના જામીન છે. એટલે લક્ષમીને કાયમ રાખવાનાં સાધન છે. ૩.
ધન વાપરવાની સમજુતી. आयादध नियुञ्जीत, धर्मे यद्वाधिकं ततः ।
शेषेण शेषं कुर्वीत, यवतः स्वीयमैहिकम् ॥ ४॥ જેટલું ધન આવે તેમાંથી અર્થ અથવા તેથી અધિક ધન ધર્મકાર્યમાં ખર્ચવું અને બાકી રહેલા ધનથી યત્ન કરી પોતાનું આકસંબંધી શેષકાર્ય કરવું. ૪,