SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ—ભાગ ૨ એ. નવમ ખેલવું સાંભળી પૂર્વની પેઠે સં હકીકત કહી સભળાવી, એટલે શાહુ એલ્યુ કે ખીરબલ! આતે નાગા છે કે શું? આની પાસેથી આપણે પણ શું લેવાના હતા? ખીરખલે કહ્યું કે હુન્નુર સલામત! નાગાને જોવાની ઉત્કંઠા ધરાવતા હતા તેથી મારે આ લાલ સાહેબને રૂપીઆ આપવા પડયા છે હુવે જેમ નામદારની મરજી હોય તેમ હુકમ ફરમાવેા. આ પ્રકારે બીરબલનું ખેલવું સાંભળી શાહે કહ્યું કે ‘હશે.” રૂપીઆની ક્યાં માલિકના પ્રતાપે ખાટ છે. પશુ જેને જોવા હતા તેને તે જોયે જેથી હું ઘણેાજ ખુશી છું. શાખાશ છે તારી ચાતુરીને, એમ કહી ઇનામ આપી શાહે પોતાના આનદમાં પ્રવત્યે. આવા દીવાળીઆ લુચ્ચા માણસોની સ`ગત નજ કરવી નહિતર તે - પશુને પાયમાલ કરી આપણી જીંદગીને અંત લાવેછે તેથી તેનાથી દૂર રહેવું શ્રેયસ્કર છે. એમ મતાવી આપણી પાસે જે પરિગ્રહ હેાય તેનેા સુમાર્ગમાં ઉપયાગ કરવા સૂચવી આ નહરશય અધિકારની સમાપ્તિ કરી છે. 22SEEGER —- પશ્મિ ત્યાગનુળ અધિાર. ગંત અધિકારમાં કહ્યું કે ધનહરશ-લુચ્ચાઓથી જેમ ચેતીને ચાલવાનું છે તેમ પરિગ્રહુ ઉપરથી પણ મમત્વ ઉઠાવી લેવાની જરૂર છે. કારણકે પરિગ્રહુને જેમ જેમ ચાહીએ છીએ તેમ તેમ તે વૃદ્ધિ ગત થાયછે, તેમની વૃદ્ધિમાં પ્રયત્નસાધ્ય દશ્યસુખા માનવામાત્ર ઐહિકસુખા ભલે મળે પ તે આમુષ્મિકનાં બાધરૂપ થઇ પડેછે. પ્રાણીમાત્રને પેાતાના આત્મા જેવી કોઈ પણ વસ્તુ પ્રિય નથી તો જે તેમનું હિત નથી સાધી શકતેા. તેમણે કશુંએ કર્યું નહિં તેમ સમજવું અને જેએએ તેમને શાંતિ આપી છે તેજ સફળપ્રયની છે. મેહુપાશથી આત્માને પરિગ્રહના ફ્રાંસામાં નાખે તે ક્ષણમાત્ર પણ તેઅના આક્રમણથી તે નિકળી શકે તેમ નથી તથા તે વિશેષ દખાતે જાયછે અને પ્રથમથીજ ધન ગૃહક્ષેત્રાદિના વિશેષ પરિચયમાંથી ક્રમેક્રમે નિમુક્ત કરવા પ્રયત્ન કરવામાં આવ્યે હાય તા તેવા અધ્યાસથી આસક્તિ રહિત બની પરમ પદે પહોંચેછે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy