________________
પરિવઠ,
ધનમ-અધિકાર લક્ષ્મીને ઘરમાંથી છટકી જવાને માર્ગ.
નવગ્રા. मसात्मनो बन्धनिबन्धनानि, पुण्यानि पुंसां कमला किलासौ।। तद्ध्वंसनायैव धनेश्वराणां, दत्ते मतिं दुर्बलपीडनाय ॥ ५॥
- ભૂમુિeવી. લક્ષ્મી પુરૂષનાં પુણ્યને પિતાના બંધનનાં નિમિત્તભૂત જાણીને પુણ્ય કાપવા માટેજ ધનિકેને ગરીબને પીડવાની બુદ્ધિ આપે છે. પ.
ઝેર અમૃત છે, અમૃત ઝેર છે.
વિશાથ. हालाहलो नैव विषं विषं रमा, जनाः परं व्यत्ययमत्र मन्वते । . निपीय जागर्ति सुखेन तं शिवः, स्पृशनिमां मुह्यति निद्रया हरिः॥६॥
કુમાષિતરમાણIR. હળાહળ ઝેર નથી પણ લક્ષ્મી અત્યુત્કટ ઝેર છે. માણસે કેવળ અવળું સમજે છે. કારણકે હળાહળના પાનથી શંકર સુખેથી જાગે છે પણ આ લકમીના સ્પર્શથી હરિ (વિષ્ણુ) નિદ્રાથી બેભાન બની જાય છે. ૬.
લક્ષ્મીથી પ્રાપ્ત થતી અંધતા.
वसन्ततिलका. लक्ष्मि क्षमस्व सहनीयमिदं दुरुक्त
__ मन्धा भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत्कथं कथय पन्नगभोगतल्पे,
नारायणः खपिति पङ्कजपत्रनेत्रः ॥७॥ હે લહમી! માફ કરીને આ દુર્વાય તારે સહન કરવું. પુરૂષે તારા દશનથી આંધળા થઈ જાય છે. જે તેમ ન હોય તે કહે કે કલમપત્રસમાન નેત્રવાળા નારાયણુ શેષશય્યામાં કેમ સુવે? ૭.