________________
૧૦
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો.
વિમ
જેઓ ધનાંધ છે તેએજ આંધળા છે એ વાક્ય ખરૂં છે. કારણુકે તે બીજાને હાથ પકડીને ખીજાના મતાવેલા માળે જાયછે. (જેમ આંધળે અન્યના હાથ પકડીને અથવા અન્યના કહેવા પ્રમાણે રસ્તે જાયછે તેમજ આ પણ અન્યની સાથે વાત કરતા હાથ પકડીને ચાલે છે.) ૧.
કુપાત્રતાને લીધે દૃષ્ટિમાં વિકાર થાયછે અથવા રોરના માપમાં સવાશેર રહી શકે નહિ.
अवंशपतितो राजा, मूर्खपुत्रो हि पण्डितः । अधनेन धनं प्राप्तं, तृणवन्मन्यते जगत् ॥ २ ॥
રાજકુળમાં ન જન્મેલા અથવા નીચને ત્યાં જન્મેલા રાજા થાય, મૂખના દીકરો પંડિત થાય અને નિર્ધ્યાનને ધન મળે તે તે સઘળા આખા જગ તણુખલામા' સમજેછે ( આપણા જેવા કાઈ નથી એમ જાણેછે. ) ૨. લક્ષ્મી (ધન) નું કુટુ અ
निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् ।
नीचपात्रप्रियत्वं च, पञ्च श्रीसहचारिणः ॥ ३ ॥
सूक्तिमुक्तावली. નિર્દયપણું, અડુકાર, તૃષ્ણા, કઠોર વાક્ય અને નીચ પાત્રામાં પ્રીતિભાવ, આ પાંચે લક્ષ્મીની સાથેજ રહેછે. ૩.
લક્ષ્મીસેવનથી મરણ થતુ નથી એ આશ્ચર્ય છે.
માર્યાં.
वाक्चक्षुः श्रोत्रलयं, लक्ष्मीः कुरुते नरस्य को दोषः । રહસદ્દો નાતા, તચિત્રં યત્ર માયતિ ।। ૪ ।। सुभाषितरत्नभाण्डागार.
લક્ષ્મી પુરૂષની વાણી, આંખ અને કાનના લય કરેછે, તેમાં ( પુરૂષના ) શા દોષ? કારણકે ઝેરની સાથે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે. તેમ છતાં તેને મારી નાખતી નથી એજ આશ્ચય છે?
સારાંશ—લક્ષ્મીમથી મનુષ્ય વાણીથી કાઈને બાલાવતા નથી, કામળ દૃષ્ટિથી જોતા નથી અને ગરીમાની પ્રાર્થના સાંભળતા નથી. એટલે લક્ષ્મીએ તે ઇદ્રિયને નાશ કર્યો; કહેવાય, આમ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે. ૪.