________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨
સ્નેહપરીક્ષા. વંશમ્ય.
यदा तु भाग्यक्षयपीडितां दशां नरः कृतान्तोपहितां प्रपद्यते । तदास्य मित्राण्यपि यान्त्यमित्रतां, चिरानुरक्तोऽपि विरज्यते जनः ||१७||
જ્યારે મનુષ્ય જેનાપુર મૃત્યુની છાયા પડી ચૂકી છે એવા ભાગ્યક્ષયથી પીડિત દશા (દરિદ્રતા) ને પ્રાપ્ત થાયછે, ત્યારે તેના મિત્રા અમિત્ર થાયછે અને ઘણા વખતથી સ્નેહ રાખનારા માણસ પણ સ્નેહુહીન થઇ જાય છે. ૧૭. પ્રાણને જવાની રજા. वसन्ततिलका.
૪૦૪
अर्था न सन्ति न च मुञ्चति मां दुराशा, त्यागे रतिं वहति दुर्ललितं मनो मे । याच्या हि लाघवकरी स्ववधे च पापं,
મમ
प्राणाः स्वयं व्रजत किं प्रविलम्बितेन ॥ १८ ॥ ધન નથી, દુષ્ટ આશા મને તજતી નથી, નફ્ટ એવું મારૂ મનું દાન કરવાની ઇચ્છા રાખે છે, યાચના હલકાઇ કરાવનારી છે, આત્મહત્યા કરવામાં પાપ છે. માટે હું પ્રાણ! તમેા પેાતાની મેળેજ ચાલ્યાં જાએ. શામાટે ધીરજ રાખીને બેઠાં છે ? ૧૮.
દુઃખરૂપ ગૃહસ્થાશ્રમ, शिखरिणी.
निरस्थनालीकं क्षुदुपहत सीदत्परिजनं,
विना दीपानक्तं मुखगहन संरुद्ध तिमिरम् ।
માધકવિએ ધારાનગરીની બહાર પડાવ નાખી પેાતાની સુંદર રચનાથી શ્લેાક રચી. સ્વધર્મ પત્નીને આપી ભેાજરાજાની કચેરીમાં મેાંકલી. રાજાએ ચમત્કૃતિવાળા લેાક વાંચી પુષ્કળ દ્રવ્ય આપ્યું પણ રસ્તામાં માધ કવિની ઉદારતાની પ્રશંસા કરતા માગધ લેાકાને તે દ્રવ્ય તે સ્ત્રીએ આપી દીધું.
ધર્મ પત્ની વર્ષાઋતુના મેધની માક વર્ષી ખાલી થયેલ કવિના સમીપ ભાગમાં ઉભી રહી. તે વખતે બાકી રહેલા યાચક લોકેા પૂજ્ય માત્ર કવિની પાસે યાચના કરવા લાગ્યા પણ દ્રવ્ય નહિ હોવાથી આ Àાક રચી પાતે પરલાકમાં નિવાસ કર્યા તે સાંભળી ભેાજરાજા ત્યાં પધાર્યાં અને કવિરત્ન ગુમ થઇ ગયેલું જાણી અપક્ષેાષ કરી દાનશીલ માધવની સ્ત્રીના તેણે સારા સત્કાર કર્યો,