SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો. નવમ કાંચન કામિનીત્યાગીને ખીજાએ આપેલું ધનપણુ દુઃખરૂપ થાય છે અને ખીજાને ( મૂળથીજ ગરિબી ભાગવનારાએ ) ને દ્રવ્ય હુ ઉપજાવે છે. જેમ ચંદ્નનના રસનું બિંદુ આંખની અંદર પડયું હોય તે દુઃખ કરેછે અને તેજ શરીરમાં મીજી જગામાં લાગવાથી આનંદ ઉપજાવે છે. ૧૬. લક્ષ્મીના અન્યાય. शार्दूलविक्रीडित . हन्तुर्बुन्धुजनान्धनार्थमनघान् गन्तुः परस्त्रीशतं, रन्तुर्जन्तुविहिंसकः सह जनैः सन्तुष्यतो वञ्चनैः । वक्तस्तीक्ष्णमयुक्तमेव वचनं पक्तुर्मितं चौदनं, नित्यं नृत्यसि मन्दिरेषु कमले कत्यं तवैतन्मतम् ।। १७ ।। सुभाषितरत्नभाण्डागार. અરે લક્ષ્મી! આતે તારા કેવા ન્યાય (મત) કે જેએ દ્રવ્યને માટે નિરપરાધી અંજનને મારનારા, સેંકડો પરસ્ત્રીસાથે ગમન કરનારા ( વ્યભિચારીએ ), જીવહિંસા કરનારાઓની સાથે રમનારા, છેતરવાથીજ સતાષ માનનારા, અયેાગ્ય, કડવાં અને તીખાં (લેાકેાને દુ:ખજનક ) વચન ખેલનાર તથા થોડું રાંધનારા ( પેટભરા) છે તેમનાં ઘરોમાં સદા તું નૃત્ય કરી રહી છે. આ ક્યાંને મત ? આથી આટલું જ જાણવાનું કે લક્ષ્મી અન્યાયી તથા પાપીને ત્યાં વિશેષતઃ વાસ કરતી જણાવાથી સત્પુરૂષોએ તેમની ઉપેક્ષા કરેલી છે પણ તેવા લક્ષ્મીવાળાએ પાપાનુધિ પુણ્યને ભાગવી મત્ત થયેલ એકડા દષ્ટાંતે અનંતમરણને પ્રાપ્ત થાય છે. આવેા ભાવ સમજવાને છે. ૧૭. પાડેલ ઈંદ્રવારણાનું ફળ, જેમ દેખીતુ રમણીય છે પણ તે સ્વાદમાં કડવું છે તેમ ધન દેખીતુ મનેાહર પણ જો તેમાં લાલુપતા રહી જાય છે તે મેાક્ષગામી રસ્તામાં વિન્ન કરનાર છે. તેથી તે દૃષ્ટિએ એ ધન દોષિત છે માટે ધનઉપર વધારે અસક્તિ નહિ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કદાચ કોઇને શકા ઉદ્ભવે કે ત્યારે શુ દિદ્ર રહેવું? ના એમ કહેવાનું તાત્પર્ય નથી. જોઇતું દ્રવ્ય મેળવવું પછી તે ધનને સદ્વ્યય કરી પેાતાનું અંતઃકરણ ભકિતરસ્તે વાળવું એમ કહેવાના તાત્પ છે. દરદ્ર મનુષ્યની ઘણીજ કઢંગી સ્થિતિ જોવામાં આવેછે તે બતાવવા આ અધિકાર પૂર્ણ કરી તેની તરફ પણ ધ્યાન ખેચીએ છીએ. **
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy