SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ .:vvvvvvv પરિ છે, ધન-અધિકાર. . સારાંશ—જે માણસને ધનપ્રાપ્તિ થાય છે તે વિવેકને ત્યાગ કરે છે. એટલે કેઇનું સાંભળતો નથી, ત્યારે પ્રત્યુત્તર તે ક્યાંથીજ આપે ગરીબની સામું જેતે નથી, અવળા સવળું શરીર મરડો અને અભિમાનની ચેષ્ટા કરતે ચાલે છે. ૧૩. ધનવાને નિષ્ફળ અહંકાર. लक्ष्म्या परिपूर्णोऽहं, न भयं मेऽस्तीति मोहनिद्रैषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनोः ॥ १४ ॥ હ પૂર્ણ લક્ષ્મીવાળું છું, માટે મારે કેઈને ભય નથી, એમ જે ધનવાનની માન્યતા છે તે મેહનિદ્રા છે. કારણકે પૂર્ણચંદ્રમાને જ રાહુથી ભય રહેલે છે. સારાંશ-જેમ પૂર્ણચંદ્રવિના ગ્રહણ થતું નથી એટલે પૂર્ણિમાના સર્વ કળાસંપન્ન ચંદ્રને રાહુ પીડે છે; તેમ લક્ષ્મીથી ભરપૂર ગૃહસ્થને જ બીજાઓથી ભય રહ્યા કરે છે. ૧૪. ધનધને ત્યાગ. मात्रासमक. वरमसिधारा तरुतलवासो, वरमिह भिक्षा वरमुपवासः । वरमपि घोरे नरके पतनं, न च धनगर्वितबान्धवशरणम् ॥ १५ ॥ તરવારની ધાર સારી, વૃક્ષ નીચે વસવું સારું, ભિક્ષા માગવી પણ સારી, ઉપષણ કરવું સારું અને ભયંકર નરકમાં પડવું પણ સારું, પરંતુ ધનથી બહેકી ગયેલ બંધુને શરણે (આશ્રય લેવા) જવું તે સારું નથી. ૧૫. એક જ વસ્તુ એકને સુખરૂપ અને બીજાને દુઃખરૂપ ભાસે છે. . આ માહિની. धनमपि परदत्तं दुःखमौचित्यभाजां, भवति हदि तदेवानन्दकारीतरेषाम् । मलयजरसबिन्दुबांधते नेत्रमन्त जनयति च स एवाल्हादमन्यत्र गात्रे ॥ १६ ॥ * આ છંદનું લક્ષણ પત્ર ૧૫૯ માં પાદાકુલક છંદના પટાભાગતરીકે સ્પષ્ટ થઈ ગયું છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy