________________
કર
wwwwww
તેમજ
તથા
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો.
આલવામાં માંગેા હાય સમજમાં સાંગા હોય, ગાલ કે કાંગા હાય હાડમાં હરામ છે, અતિ અનાચારી હોય વિવિધ વિકારી હાય, જંગલી જુગારી હાય કાળાં ધાળાં કામ છે; આળસ અપાર હાય સૂમ સરદાર હાય,
વેવલા વિચાર હાય ઠગાઈનું કામ છે. કેશવ કમાડી કે અનાડી હોય તાય પણ,
તેને લેાક માને જેની પાસે ધન ધામ છે.
કેશવ.
શ્રીમતાની સભા મધ્ય ગરીમ શી ગણતીમાં,
કાહીનુર પાસ કાચ બાપડા શા ખાખમાં; સાગરની આગળ તે ગાગરને ગળું કાણુ,
તલતણું તેલ તુચ્છ તે કશું તેજાખમાં ; લાખ ક્રોડ રૂપૈયાનાં જે ઠેકાણે લેખાં થાય,
કાડીએ ખિચારી ત્યાં કહેા ક્યા હિંસામમાં ; સુણા રૂડા રાજ હુ`સદાખે દલપતરામ,
છ આનાની છીઢરી તે છાજે કેમ છામમાં.
લપત.
છપ્પા.
માઁ હીરા તુજમાંડુિ, મહા રસ મીઠા મેવા ; હાથી, ઘેાડા, હેમ, પદારથ તુજમાં તેવા ; પુત્ર, પ્રિયા, પરિવાર, દેખતાં તુજમાં દીઠાં ; ગાન તાન રંગ રાગ, પાનનાં* તુજમાં પીઠાં; તું સિહુ સમા સંસારમાં, બિજા બિચારા એકડા ; કહું શું તુજને દલપત કહે, અરે રૂપૈઆ રીકડા.
દલપત.
* પાનના –પીવાના.
નવમ
૧૮
૧૯
૨૦