________________
પીએ.
ધનપ્રશંસા-અધિકાર. વેદે (આગમ) ની નિંદા કરે, મનુષ્ય સમૂહને નાશ કરે તે પણ જેના ઘરમાં લક્ષમી છે તે ઘણું કરીને જગતમાં વંદવાયોગ્ય છે, ઉપરનાં કાર્યોની ચિંતા. કરવાની નથી. ૧૪,
' ધનાઢચના અવગુણ ગુણરૂપે મનાય છે. आलस्यं स्थिरतामुपैति भजते चापल्यमुयोगिता,
मूकलं मितभाषितां वितनुते मौढ्यं भवेदार्जवम् । पात्रापात्रविचारणाविरहिता यच्छत्युदारात्मतां,
માતાશ્મિ તવ નાવરાત રોપા ગમી ચુore . . . આળસ સ્થિરતામાં ગણાય છે, તેમજ ચપળતા ઉદ્યોગમાં, મુંગાપણું મિતભાષણમાં (ડું બેલવામાં,) મૂઢતા સરલતામાં અને પાપી--અપાપીને વિચાર કર્યા વિના જે આપવું તે ઉદારતાના ગુણમાં ગણાય છે, માટે હે માતા લક્ષ્મીજી! તમારી કૃપાના કારણથી આ સઘળા દોષે ગુણરૂપે દેખાય છે. ૧૫,
માનપાનમાં છે રેકડા રૂપીઆ.
મનહર,
નાણા વિના નાતજાતમાંહી નામ રહે નહિ,
નાણુ વિના ભલાં ભાગ્ય ભેંયમાં દટાણાં છે, નાણુ વિના વાહ વાહ આવીને કરે છે કેણ,
નાણા વિના ખાવા ટાણે ખડખડ ભાણું છે; નાણું વિના સારા ગુણ સઘળા સમાઈ જાય,
નાણા વિના આંખ કાન નાક બધાં કાણું છે, કેશવ કહે છે નાણુ વિના નર વાનર છે,
નાણાં નહિ હોય તેનાં ક્યાંહી કયાં ઠેકાણું છે. શાહી જે કાળે હોય માખીઓ માળે હેય, - ગલેફામાં ગાતે હેય, નીતિનું તે નામ છે, હૃદય કઠેર હાય ચાડીએ કે ચેર હેય,
'ગુણિકાને ગેર હય, વહાલે પંથ વામ છે; લંપટ લબાડ હોય પાપને પહાડ હેય,
ઝેરતણું ઝાડ હોય જુલમીને જામ છે, કેશવ અધીર કે બધીર હોય તેય પણું,
તેને લોક માને જેની પાસે ધન ધામ છે.
૧૭