________________
પરિચ્છેદ, ધનદોષ-અધિકાર
૩૩ ધન વિના જીવતર ધૂળધાણી તથા ધન વિના માનપાનની પાયમાલી મનાછે. સર્વ ઠેકાણે પ્રભુને બદલે ધન ધન જવાય છે તે દરેક મનુષ્ય વ્યવહાર નિર્વાહ માટે હુન્નર ઉદ્યોગ વિગેરે સાધનોથી અવશ્ય ધન મેળવવું જોઈએ એ બતાવી ધનમાં શું શું દે છે તેમાંથી બચવા માટે તે અધિકાર લેવાની અગત્ય માની ચાલતે અધિકાર-ધનપ્રશંસા પૂર્ણ કરેલ છે.
–
ઘન-થિનાર
છે
છે , વન અધિકારમાં ધનપ્રશંસા કહેવામાં આવેલ છે પણ તે વ્યવહાર 6િ,95) દશામાં માયિક જીવનભક્તાઓને અનુકરણીય છે. પરંતુ સત્યરૂષ તે તેમાં ગુણેની સાથે કેટલાક દોષ પ્રાયઃ વિશેષ હેવાથી તેમની અપેક્ષા રાખતા નથી. જે મદાદિ ત્યાજ્ય પદાર્થો છે તે ધનના આગમનથી પ્રથમસ્થાને બિરાજમાન થાય છે. પ્રથમ તે તેના ઉપાર્જનમાં કેટલુંક કષ્ટ વેઠવું પડે છે. કદાચ અનુકૂલ પ્રયત્નોથી લબ્ધ થયું તે સંરક્ષણની મહાચિંતા વેઠવી પડે છે તેમની પાછળ અનેક અનર્થે સેવવા પડે છે, તેમની વૃદ્ધિ માટે વ્યાપાર ધંધા વિગેરે અનેક નિવૃત્તિરોધક માર્ગો ઉપલબ્ધ થાય છે તેની સાથે તેમના (ધનવાનનાં) છિદ્રાન્વેષણ કરવામાં નૃપ, તસ્કર, ચુગલીખેર, બંધુઓ વિગેરે સતત પ્રયત્ન કરે છે માટે આવાં કેટલાંએક અનર્થનાં કારણે ધનમાં હોવાથી બુદ્ધિમાન પુરૂષને તે અગ્રાહ્ય છે જેનાં કેટલાએક દષ્ટાંતરૂપે આ અધિકાર શરૂ કરવામાં આવે છે.
કુસ્થાન પણ સુખકર,
મનુષ્ય (થી ૨). अर्थार्थी जीवलोकोऽयं, श्मशानमपि सेवते ।
जनितारमपि त्यक्ता, निखं गच्छति दूरतः ॥१॥ ધનલભી આ જીવલેક સ્મશાનને પણ સેવે છે અને પિતાને જન્મ આપનાર પિતાને પિતા જે નિધન હેય તે તેને પણ ત્યાગ કરીને દૂર જાય છે. ૧.
૫૦.