________________
-
હા,
પcs'.'
02,
E
|
નવ પરિચ્છે.
મ છમ પરિચ્છેદમાં મિથ્યાત્વ વિગેરે અધિકારોનો સમાવેશ કરી એમ - દેખાડવામાં આવ્યું છે કે મનુષ્ય અજ્ઞાનથી અને વહેમથી અવળે જ રસ્તે ચડી જઈને પોતાના કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થાય છે એટલે પછી
મોક્ષસુખ લેવાથી એનસીબ રહે છે, ઘણું મનુષ્ય એગ્ય માર્ગ તરફ દષ્ટિ કરી શકનારા હોય છતાં સ્વાર્થપરાયણ પાખંડીઓ તેવાં મનુષ્યનાં મનની નબળાઈને લાભ લઈ તેઓની આંખે પાટા બંધાવી પોતે ખેદી રાખેલી ખાડમાં તેઓને ઉતારી જાય છે અને તેમને સમજાવે છે કે જ્યાં તમને ઉતારવામાં આવ્યા છે એજ મોક્ષપુરીમાં પેસવાનું દ્વાર છે. મનના નબળા અને તેથી બીજાઓએ વધારે હૈયાફૂટ બનાવી દીધેલા તે મનુષ્ય તેમાં હેરાન થવા છતાં અને પોતાના મનને સંશય રહ્યા કરતાં છતાં તેમનું કહેવું ખરું હશે એમ માનવા લાગે છે. કારણકે તેઓની આંખેપર મજબૂત પાટાઓ તે પ્રથમથીજ બંધાઈ ગયા હોય છે. આવા મનુષ્યની આંખેપરના પાટા છોડાવવાને તથા અજ્ઞાન અને વહેમને ટાળવાને એ પરિચ્છેદની અંદર બનતે યત કરવામાં આવ્યો છે.
મનુષ્ય જ્યાંસુધી સંસારનું સ્વરૂપ ન સમયે હેય ત્યાંસુધી તેને સંસારમાંથી છૂટવાની અગત્ય ધ્યાનઉપર આવતી નથી. જે મનુષ્ય પોતાને બંધનમાં પડેલે માનતે હોય તેજ મોક્ષને ચાહે છે પણ જે મનુષ્ય મેહને લીધે સંસારને બંધનરૂપ ન માનતા હોય તેના મનમાં મેક્ષની કુરણ પણ ક્યાંથી થાય? અને આત્મકલ્યાણના શેધતરફ તેની વૃત્તિ પણ કયાંથી વળે? માટે જે સંસારનું સ્વરૂપ સમજવામાં આવે, ક્યા કયા વિષય પર આપણને પ્રીતિ થાય છે તથા યા વિષય પર અપ્રીતિ થાય છે? વળી તે પ્રીતિ તથા અપ્રીતિ પરિણામપર્યત ટકે છે કે આગળ જતાં તેનાં સ્વરૂપ બદલી જાય છે? લીધેલા વેષ અને ગળે બાંધેલા વ્યવહારે, આવતી અને ભેગવાતી સારીમાઠી દશાએ, બીજાઓના સુખીપણું તથા દુઃખીપણાના દેખાવે એ સૈની સાથે આપણે કેવા પ્રકારને સંબંધ છે? તથા જે જેવું દેખાય છે તે સઘળું તેવું છે કે દેખાવ બીજે છે અને અંદરખાને આગળ ચાલતાં બીજું નિકળે છે? વિગેરે ભિન્ન ભિન્ન વિષયેના વિચારની ઘડીનાં પડ જેમ જેમ ઉખેળવામાં આવે