________________
૩૮૬
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ શૈ.
નવમ
તેમ તેમ સંસારનું સ્વરૂપ સમજાતું જાયછે, માહુ ટળતા જાયછે અને ગ્રહણુ કરવા ચાગ્ય ખરી દિશાનું ભાન થતું આવેછે. વાંચનારની બુદ્ધિમાં આ સઘળુ થવા જેવું સામર્થ્ય આવે એમ કરવાનેજ આ નવમ પરિચ્છેદ્ઘના પ્રારંભ છે અને તેથી આ પરિચ્છેદમાં એને લગતા ભિન્ન ભિન્ન અધિકારો લેવામાં આવશે.
> . થનકાંતા–ધિાર.
ધનપ્રશંસા” અધિકારને આરણ કરતાં તે ખાખત તે અધિકારના પ્રવેશમાં વાચક મહાશયાને સુગમતા પડે તેથી તેના સંબધે એ ખેલ કહેવાની જરૂર પડેછે. ધન શબ્દ જેવા જગના મનુષ્યને પ્રિય છે તેવું અન્ય પ્રિય હોઈ શકતું નથી. ઘણાએ યુદ્ધમાં પેાતાના દેહરૂપી ઉત્તમ પદાર્થોને પણ પૈસામાટે કપાવી નાખેછે અને વિણક લેાકા યૂરોપ, આફ્રીકા અને છેવટ અમેરિકાસુધી દૂરના પ્રદેશામાં પેાતાના જીવની તથા ધર્માંની દરકાર ન કરી ગમન કરેછે તે ધનમાટેજ અને દુનિયાના અનેક પ્રકારના ભાગ ભગવવા જેવા કે– અનેક પ્રકારના લેાજને જમવાં, નૂતન નતન વચ્ચે ધારણ કરવાં, નૂતન ભૂષણા ધારણ કરવાં, આમાં સર્વ રીતે ધનનીજ જરૂર પડેછે. એટલે વિદ્વાન કે મૂખ, રાજા કે રક, શેઠ કે નાકર જે કાઈ મનુષ્ય હોય તેને ધન પ્રિયજ હોયછે. એટલે મહાત્મા વીતરાગી પુરૂષા સિવાય બીજા કયા મનુષ્યની ધનઉપર આસક્તિ નથી ? અર્થાત્ સર્વાંની છે. આ બાબતનું યચિદ્દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારના આરભ કરવામાં આવેછે.
ધનજ પ્રભુ છે. અનુષ્ટુપુ (૨ થી ૬).
आदरं लभते लोको, न कापि धनवर्जितः ।
कान्तिहीनो यथा चन्द्रो, वासरे न लभेत्मथाम् ॥ १ ॥
सिन्दूरप्रकर.
જેમ તેજહીન ચંદ્ર દિવસે પ્રસિદ્ધિ મેળવતા નથી તેમ ધનરહિત મનુષ્ય ફ્રાઈ સ્થાને માન મેળવી શકતા નથી, ૧.