SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પhaછે, પતજન-અધિકાઇ. , a કઈ જમતાં દેખિ વિચાર કરે, વિવાહ હશે એવું ઉચરે, તે તે ખોટ નથી ખ્યાલ ખરે. રે રાજેશ્રી ૭ વળી જંગલી રીત છે જમવાથી, નથી ધીરજ ખરેખર ખમવાની, નથી પ્રવિણ રૂઢી પીરસવાની. વારંવાર ભાણેથી ઉઠે, પિરસણિયાની તાસક , અધિરજ મનમાં મિષ્ટાન્ન ખુટે. કદિ કેઈ ઉઠે નહિ શરમાળુ, તે ખાલિ પડયું રહે પત્રાળું, હતે બેઉની ભૂલે ભાળું. સેતકનું લેવા ચિત્ત ચહે, પછિ કેઈ પડેલું પાછું લહે, પણ ઘણું ખરું ત્યાંનું ત્યાં જ રહે, પછી પગથી ખૂબ ખુદાય ખરે, વળી બેસે જન ઉપરાઉપરે, ચિત સૂગ ચડે નિરખી નજરે, ત્યાં ગંદવાડને પાર નહિ, બહુ પાણી કાઢી ઢોળાય કહીં, વેરાણે ભાળું ભાત મહીં, ત્યાં બહુ કલબલ જમનાર કરે, જાણે રાંકાટે અરજી ઉચરે, ગાજી ઉઠે આખું મકાન ખરે, જાણે ત્યાં કળકળતા કાગ પડે, લેવા ઝટપટ્ટ લડાઈ લડે, ધણીનું માથું તે નથ ધડે, હજુ મરવાને ત્રણ દિવસ થયા, ત્યાં તે એ ખટપટમાં પડિયા, હાય ગજબ! શેકના ચાલ ગયા, કદી હરખ જમણ ઊંઘી જાયે, વિવાહ અઘરણી ન થાયે, પણ આમાં નહિ ચાલે કાંઇએ, મર ઘરમાં ખાવાના સાંસા, પણ લાડુ કર્યા જોઈએ ખાસા, ઘર મેલી ઘરેણે તજી આશા, એક તે ઘર કેરૂં મનુષ્ય ગયું, વળી એ ઉપર આ બાકી રહ્યું, ખાતરઉપર દીવેલ વર્યું, એનું મર્ણ અતિશે વખણણું, ખરી નિષ્ઠાથી ખરચ્યું નાણું.” પણ વદે નહિ ઘર વેચાણું, એ ગયે અતિ મરણે ખાટ, એમ કહી કહી ઉખેળે આટી. ગુણે રેમથી કપે રૂંવાટી, કદી નાનું મરણ થતાં ત્રાસે, પણ બંધ કરે નહિ નરમાશે, ચિત ગઠી રહ્યું ચિર અભ્યાસે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy