________________
અવસાન ચિતધૈય ત્યાગ—અધિકાર
આવી એક વિધવા એલારે, ઝીણા સ્વરથી ખેલેભારે, હાય હાય! બધી ખેલે હારે,
પરિ છે.
ફળિયામાં સં કરે ફુદડી, લજ્જા મૂકીને મેલી હુંડી, ત્યાં ખાઇ પછાડી એક પડી,
છેડા વાળીને કડ બાંધી, બહુ ફ્રૂટે ધ ુસ ધસ છાતી, સોજી ગઇ થઇ રૂધિરે રાતી,
સાના એક હારે હાથ પડે, પાછા અદ્ધર ઊંચા ઉપડે, વારા ફરતી વચમાંજ ગડે,
લે ચાતાળા બહુ પડકારી, વળિ વિવિધ વચન મુખ ઉચ્ચારી, સઘળું સંભારી સંભારી,
‘· એય એય ખાપજી એય અરે, તમ જાતાં પડી ગઈ ખાટ અરે, નિહ લ્હાવ લીધા પરણી દિકરે,
ટાળે મળિને ૧
અમને આ ઘર ખાવા ધાશે, કેમ એકલડાં મહિ` રહેવાશે, હાય હાય હવે કેમજ થાશે,
ગ્યા રણવગડે રાતી મેલી, દુ:ખના દરિયામાં હુડરોલી, • પામી ન ભેટ લેવા છેલ્રી,”
"C
,,
જો કદી કન્યાના કાળ ખુટે, “ હાય હાય બેનડી ” ખેલી કુટે, છાતીથી લેાહીની શેડ છૂટે,
એમ અધિક વિલાપ કલાપ કરે, પછડાય નીચે ઉપરાઉપરે, વળી ડુસકાં વચમાં ઇ ભરે,
બીજિયે કુટતાં રહી જાય કદી, બેસી જાવાનું વેણ વદી, ત્યાં સિંગ જીવતી ખેાલે જલદી,
""
માઇ નાનું મરણ છે એસેામાં. ક્રેટા હજી નીમક છે માંમાં, એમ નહિ મિર જઈએ નાસામાં,
એમ કહી કહીને બહુ ઘૂંટાવે, આખર મોટેરી અટકાવે, ઉપાડી આશરીમાં લાવે,
કરે મૂઆને મરણે માંદ્યા, નીકર થઇ જાત કદી સાંદ્યા, આ કેવી ગાંડાઇ જોજો,
જોઈ પરદેશી જન છેટેથી, બહુ ગમે કાનને સ્વર જેથી--- બાંધે ઉલટા ખ્યાલજ એથી,
શાણા જન મનમાં સમજીને, ઝટ અંધ કરે! રીત જંગલીને, વલ્લભની વિનતિ વાંચીને,
,,
22
29
33
22
در
૩૭૯
""
સુખાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ
૨
3
પ
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬