SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. સંસાર કસાટી છે *સવા, જેમ રાખે તેમ સુખે વસવા, નહિ કેવળ રડવા કે હસવા, તેના નિયમ તુજ માટે ન તુટે, તેમ મગળ ભાવ નહીં પલટે, શિદ કાયાને દઈ કષ્ટ કુટે? د. > دو દુખ ખમવાને મળવાન અને, એક દિવસ વિજોગ થશે સાના, કહે વલ્રભ આ ક્રેડા સુખને, સુખાધ ચિંતામણિવલ્લભદાસ પાપટભાઇ. શરમભરેલી ફૂટવાની રીત. (રાગ ઉપર પ્રમાણે ), ટાળે મળીને, માનનિયાએ લેવા માંડયાં છાજિયાં, પરદેશી મન, તે રૂપાળા રાગ ગગનમાં ગાજિયા—ટ્રેક, અમ ܕܙ ૨૨ ૨૩ મરણુ સરખા ગંભીર પ્રસંગમાં મેહેાટા હાકારાએ કે વગર જરૂરની ઉતાવળ નહિ કરતાં શાંતિથી તે પ્રસંગે લગતું કાર્ય પાર પાડવું એજ ડહાપણ છે એમ જણાવી ખરે વખતે ધીરજ રાખવી જોઇએ તેને બદલે ધીરજના ત્યાગ કરેછે તેવી મતલખને અવસાનેાચિતધૈય ત્યાગ અધિકાર ધ્યાનમાં લેવા આ અવસાનેાચિતઐય અધિકાર પૂરો કરવામાં આવેછે. RJ 18 अवसानोचितधैर्यत्याग - अधिकार. --- ૨૪ મનુષ્યના મરણ સરખા ગંભીર પ્રસંગમાં પોતે હૈં રાખવું જોઇએ અને જેએ ખરી રીતે અતિશેાકાક્રાંત થયાં હાય તેને હૈય આપવું જોઇએ તેને બદલે એક રીવાજ તરીકે સ્ત્રીવર્ગમાં ફૂટવા-પીટવાનું— છાયાં લેવાનું કામ એટલી ઉંડી જડ ઘાલી બેઠુ છે કે ખરાંએ તે કામમાં આવેશ અને ઉત્સાહથી ભાગ લેછે, રસ્તે જતા લેાકેાનું ધ્યાન એક કાતુક તરીકે પેાતાની તરફ ખેચે છે અને નજીકનાં જે માણસા શાકાકાંત હોયછે તેઓને વધારે શાકાકાંત કરેછે એ અયેગ્ય છે એમ બતાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવ્યું છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy