________________
પશ્ચિમ છેદ.
શ્રીમ‘ગલાધિકાર
મનવાંછિત આપનારા, મેક્ષ આપનારા અને જેની ઉપર અર્ધ ચંદ્રાકાર બિંદુ છે એવા જે ૐકારનું યાગિલેાકેા ધ્યાન કરેછે. તે ારને નમસ્કાર હે. ૧.
ગુરૂને પ્રણામ કરેછે,
अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः ॥ २ ॥
અજ્ઞાનરૂપી અંધકારથી અધ થયેલા લોકોના નેત્રને જ્ઞાનરૂપ અજનની શલાકાથી જેમણે ઉઘાડેલ છે, એવા શ્રીગુરૂને નમસ્કાર હેા. ૨.
શ્રી મહાવીર સ્વામીની વાણીસુધાના વિજયની ભાવના કરેછે. ૩પનાતિ.
श्रीवर्द्धमानस्य जिनेश्वरस्य, जयन्तु सद्वाक्यसुधाप्रवाहाः । येषां श्रुतिस्पर्शनजप्रसत्तेर्भव्या भवेयुर्विमलात्मभासः ॥ ३ ॥ જેમના શ્રવણે દ્રિયની સાથે સ્પર્શી થવાને પ્રસંગ આવતાંજ એટલે જેમને ઉપદેશ સાંભળવામાં આવતાંજ ભવ્ય જીવેાના આત્માને પ્રકાશ નિલ થાયછે. તેવા શ્રી વમાન-મહાવીર પ્રભુના સામ્યરૂપ અમૃતના પ્રવાહા જયવતા વત્તા. 3.
ગાતમગણધર સાથે ગ્રંથકત્તાની પ્રીતિ. वसन्ततिलका.
श्री गौत्तम गणधरः प्रकटप्रभावः, संलब्धिसिद्धिनिधिरश्चितवाक्मबन्धः । विनान्धकारहरणे तरणिप्रकाशः,
सहाय्यकृद्भवतु मे जिनवीरशिष्यः ॥ ४ ॥
જેમને પ્રભાવ પ્રગટ છે, જે ઉત્તમ પ્રકારની લબ્ધિરૂપ સિદ્ધિઓના ભડારરૂપ છે, જેમની વાણીનેા પ્રમધ સુદર છે અને જેએ વિધરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશરૂપ છે, એવા શ્રી વીરભગવંતના શિષ્ય શ્રી ગૌતમગણુધર મને સહાય કરનારા થાઓ. ૪.