________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું-ભાગ ૨ જો.
સમ
પરિચ્છેદ્રમાં એક ચેાગ્ય મનુષ્ય ગણાવાને માટે કેવા કેવા ગુણ્ણાની જરૂર છે તે જણાવવામાં આવ્યું છે. એવા ગુણવાન મનુષ્યેાજ ગુસેવામાં, સત્સંગમાં અને ધર્માચરણમાં પેાતાની મનેવૃત્તિને સ્થિર રાખી શકેછે. ખરાબ ગુણા અને ખરાબ ગુણાવાળાં મનુષ્યોને પરિચય એએના પાશમાં સપડાઇ જનાર મનુષ્ય પેાતાની ચેાગ્ય સ્થિતિમાંથી ગબડી પડી પાયમાલ થાયછે તેથી તેમાંથી અચવાને માટે ચેતતા રહેવું જોઇએ એથી ચતુ રિચ્છેદમાં જેએનાથી ચેતીને ચાલવાની જરૂર છે તેએનું વર્ણન આપવામાં આવ્યું છે. પંચમ પરિચ્છેદમાં પણ એજ વ ન ન છે. ક્રક માત્ર એટલેાજ છે કે તારક શક્તિવાળા છતાં દુગુ ણામાં તણાઇ મારકેશક્તિવાળા થઈ પડતા ગુરૂનામધારીઓને માટે ચતુર્થાં પરિચ્છેદમાં વિવેચન કર્યું છે, અને પચમ પરિચ્છેદમાં વિષની પેઠે સ્વાભાવિક મારક શક્તિવાળાજ દુનાને માટે વિવેચન કર્યું છે. આ બન્નેથી ખચનારાએ કર્જન્ય કમ કરી આત્મકલ્યાણના લાભ લઇ શકેછે તેથી ષષ્ઠ પરિચ્છેદમાં કન્ય ધર્માંસંબંધી વિચાર આપી પ્રથમ ભાગની સમાપ્તિ કરવામાં આવી છે.
મનુષ્યે ધર્માજ્ઞાન મેળવ્યા પછી પણ આ પ્રપંચજાળને સ્વભાવ સાવવાને અને મનને સ્વભાવ જ્યાં ત્યાં સાઈ જવાને હાવાથી કાંઈ પણ પ્રમાદ થતાં મનુષ્ય કલ્યાણી ભ્રષ્ટ થાયછે.. એટલામાટે સમ્યક્ ચારિત્ર વિગેરેને સંભાળી રાખવાની ઘણી જરૂર હોવાથી દ્વિતીયવિભાગના આ પહેલા પરંતુ ચાલુ સંખ્યાને હિસાબે સાતમા પરિચ્છેદમાં તેનું વિવેચન કરી પાછળના પરિચ્છેદમાં પણ તેનાં સહાયક અંગેા વિગેરેનું વિવેચન આપવામાં આવ્યુ છે.
૭૨૨૭
*> શ્રીમંગાવિવાર.
આ પરિચ્છેઃ આ દ્વિતીયભાગના આર્દિ પરિચ્છેદરૂપ હોવાથી તેના આર. હરભમાં મંગલાધિકાર હેાવાની આવશ્યક્તા છે. કારણકે આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ મંગલયુક્ત ગ્રંથ વિશેષે કરીને લેાકકલ્યાણના સાધક થાયછે.
મંગળમાં ૐકારને પ્રણામ કરેછે. અનુષ્ટુપ્ (–૨).
ओकारं बिन्दु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः ।
.
कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ १ ॥