________________
ક
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
મમ આવ્યું ડચકું ત્યાં બેત્રણ ઉઠયા, પકડ્યાં પગ શિર જેમસિંહ છૂટયા, એને કયાંથી જ્ઞાન પ્રભુ રૂઠયા?
આ અણસમજુ. ૧૦ પાટલે બેશુધને બેસારી, હુડહુડ જળ રેડી દીધે ઠારી, . અરરર શુણ છૂટે કંપારી, જઈ પછી ઝીંક ભેંયરે, બહુ ઠંડી ગાર જેવી ઉપરે, રીત હાય! જંગલી કેવું કરે! એની પાંસળિયે પડખાં દુખશે, પીડ શળા પવ્યા જેવી થશે. નહિ જાતે હોય તોય જીવ જશે, ત્યાં એક ડેઢ ડાહ્યા પાસે, મોક્ષે મોકલવાની આશે, બહુ પાડે બરાડા જમ નાસે! કહે રામકૃષ્ણ, રાધાકૃષ્ણ, કાન ફાડી નાખે કહી કહી કૃષ્ણ, સમજણ નથી જે પૂછો પ્રશ્ન, એમ પીડે જીવ જાતાં સુધી, કેડા મૂકે પાર પડ્યાજ પછી, કેણે ક્યાંથી સુઝી અવળી બુદ્ધિ, પ્રભુ જાણે થાય ગતિ અગતિ, પણ દેખ્યામાં તે ગજબ અતિ, આ વલ્લભદાસ વદે વિનતિ,
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિોપટભાઈ. સ્વસ્થ દશામાં કરેલાં પાપનું ફળ કંઈ અવસાન કાળે મનુષ્યને આવી રીતે હેરાન કરવાથી બદલી જતું નથી. છેવટ સમયમાં શાંતિને બદલે અશાંતિ આપવાના હેતુભૂત થવું એ ડહાપણ નથી. એ ધર્મસ્વરૂપ નથી. ધર્મનું ખરું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરો અને એગ્ય હીલચાલથી આત્મકલ્યાણના રસ્તા ને હાથ કરે એમ સમજાવીને ચાલતા પ્રકરણને મદદરૂપે રહેલા મરણોન્મુખ દયા અધિકારને અવકાશ આપવા આ અવસાનકાળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- મનોમુદ્રયા-વિવાર છે
- 88છે દુ:ખી પ્રાણપર દયા રાખવી એ મનુષ્ય માત્રને ધર્મ છે તેમ છતાં 28) મરણ વખતે તે પ્રાણુનાં સંબંધીએજ અજ્ઞાનતાને વશ થઈ તેનાપર નિર્દયતા વાપરે છે એટલે કે તેને તે જ્યાં સૂતેલ હોય ત્યાંથી બેચાર