________________
૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો
જન મૂખ` પ્રવાહેજ ગાડરિયા, છે દેખાદેખીને દરિયા, જેમ ઉપરાઉપર લેાઢ રહ્યા,
.
જો પુત્ર લાણે પરણાન્યા, ઘરમાં નાનકડી વહુ લાળ્યે, એવા ન આપણા દિન આવ્યે,
ફૂલેકુ ચડાવી લ્હાવ લીધા, દારૂમાં દેવતા મૂકી દીધા ! આપણે એવા ભભકા ન કીધા !
નિજ નાત વિષે કીધું લાણું, ખાંતે ખરચીને ખુખ નાણું, એવું ફ્રી ફ્રી નાવે ટાણું !
ફરી પે'રી પટાળું પંગતમાં, બેસી બહુ ભમી રથ ર’ગતમાં, મહાલી સાહેલી સગતમાં,
મન મે' ન લીધે લ્હાવા એવા, ઝીલીને હુઠ ગાડર જેવા, સમજે નહિ પેદાગરૂ કેવા,
એમ દાડી વધે છે વરા દા'ડા, પછી થાય ખુવાર જતાં દહાડા, કારણ વણુ ખૂબ ખરચ આડાં,
જેથી જાદી બહુ નાત પડી, ઝટ પડે તડાં અન્યોન્ય લડી, વલ્લભદાસે આ અરજ ઘડી,
دو
..
AIR
..
A
"
"
در
અમ
',
સુમેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૯
૧૯
જજૂદા જૂદા દેશમાં કે જાઢી જૂદી જ્ઞાતિમાં પુષ્કળ ધપર પરાના રીવાજો છે જેમકે કન્યાને ખદલે વર સાસરે જાય, ધમ ગુરૂઆને માન આપવા સ્ત્રી પેાતાના ચાટલાના વાળ પાથરે અને તેના ઉપર ધ`ગુરૂ ચરણ મેલે, કેાઇ દેશમાં સ્ત્રીની કટિ પાતળી કરવી તા કાઈ દેશમાં હાથ પગ ઉપર ત્રાજવાં પડાવવાં, કાઇ દેશમાં સ્ત્રીઓએ લાજ ન કાઢવી તેા કોઇ દેશમાં સાસુની પણ લાજ કાઢવી આવા રીવાજોને જો અધપરપરાના કડ્ડીએ તા ગેરવ્યાજખી જેવું લાગતુ નથી પરંતુ આ અથવા આ શિવાય જેટલા હાનિકારક રીવાજો હોય તે તાકીદથી અવશ્ય દૂર ફેકવા જોઈએ એ સમજાવી આ ચાલતા અધિકારની સાથે સબંધ ધરાવતા અવસાનકાલ અધિકાર લેવા ધારી આ અ ંધપરપરા અધિકારને પૂર્ણ કર્યા છે.