________________
પરિચ્છેદ.
અ‘ધપર પરા–અધિકાર.
૩૬
અમાને રંગ પ્રતિકૂળ પડેછે. આવી તરેહના આંધળે (જગલીએ) ખતાવેલા રીવાજો બંધ કરવા આ અધિકારને ચેાજવામાં આવે છે,
દેખાદેખી.
( રાગ ઉપર પ્રમાણે. )
જો બાડરની, ટાળી શિર નીચું કરી ચાલી જાયછે ! એક કુવે પડે, પાછળ સવ તડાતડ ભુસ્કા ખાયછે! કૂવે પડવાનું કારણ શું ? પાછા શીરીતે નીકળશું ? જીવશું કે મુંઝાઇ મરશું ?
જો ગાડરની૦ ૧
કદી એક અજાણપણાથી પડયું, કે લપશી જઇ કાંઠેથી દડયું, હા અંદર તા પડતાંજ રડયું !
પડીને હું શીદ મરૂં ત્યારે? એવું અંતર નહિ વિચારે, પણ એતા સવ પડે હાર,
સન્યાસી એક સરિતા કાંઠે–કળશે જાવાને ઊંચાટે, નિજ પાત્ર વધારાનું દાટે,
ચાંપે ચાલ્યા તુમડીજ ભરી, પણ દાટી કમ`ડળ ઢગલી કરી, તે જોયું કેાઈએ પાછું ફરી,
શું કરવા કરી વેકર ઢગલી, તે સમજ્યા વિના વિચાર્યું વળી, કળશે જાતાં એ ક્રિયા ભલી,
તેથી ઢગલી કરી તેને પડખે, તે ચાલ્યા કળશે તેજ તકે,
tr
સ્વગે જાતાં રહી જાઉં રખે !”
સઘળાએ એવું અવલેાકી, ઢગલી કરવા માંડી નાખી, બહુ આસપાસ પૃથ્વી રાકી,
પાછે ત્યાં આવ્યે સન્યાસી, જોઇ અંતરમાં થઇ ઊદાસી, રે ભૂખ` ઘણી ઢગલી આ શી!”
નવ જડયું કમ`ડળ દાટેલું, જોઈ તે જન કર્યું તદન ઘેલું, આવું ઉચય: રાષે છેલ્લું,
रे गतानुगतिको जनमात्रम्, पार्मार्थिक कस्यमनोनात्रम्, मम धूलिपुंजेन गतं पात्रम्,
*
""
'
..
..
ܕܐ
.
..
""
૪
ર
૫
૧૦
૧૧
* અરે મનુષ્ય માત્ર દેખાદેખી કરવાવાળા છે. અહીં કાઇનું મન પારમાર્થિક નથી, મારૂં પાત્ર ધૂળના ઢગક્ષાથી ગયું. ( આ સંસ્કૃત શુદ્ધ નથી પશુ ભાવ ખરા લીધે છે. )