________________
૩૬
વ્યાખ્યાને સાહિત્ય સગ્રહ-ભાગ ૨ જો.
એમ અરસપરસ મેણાં મારે, ત્યાં સાત પેઢીનું સંભારે, કેાઇ ત્રાહિત વચ્ચે પડીવારે,
પડે પરણ્યા પછી પણ બહુ વાંધા, આળસતાં આણાંનાં કાંધાં, નાતના નઠારા બહુ ખાંધા,
વઢે તેડવા ને મૂકવા માટે, વળી કામ કર્યાંને ઊચાટે, હા! ક્લેશ સંપ સ્નેહજ સાટે,
દીકરીવાળાં મરતાં દીકરી, બેઠાંછે અધ સંબંધ કરી, જાણે એણે મારી હાય ખરી,
જો ભિતર ભાવ જોશે અતિશે, તા ઝેર હળાહળ માંહી હશે, અંતર ખાટાં શું સુખ થશે ?
રાખવી ઘટે રીતી એવી, જેથી અડચણ આવે ત્યાં કેવી ? દુખ દૂર કરે વિદ્યાદેવી,
એમાં થાતાં નથી ખાળ સુખી, પણ ચેાજે નહિ ઉપાય મુખી, દેખી વલ્લભનું દીલ દુઃખી,
د.
-* અન્ધપરમ્પરાધિાર. lg<←
ܕܙ
,,
અમ
. ૧૧
',
૯
૧૦
૧૨
૧૩
૧૪
સુમેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ.
સારા સ’સ્કારી હટી જવાથી આવી હલકી સ્થિતિ પ્રાપ્ત થાયછે માટે મગજઉપર ઉત્તમ સંસ્કારી પડે તેવા વિચાર અને વ્યવહારને સ્થાન આપવાની જરૂર છે એમ બતાવી આ વરકન્યાના માતાપિતાને શિક્ષા ( શિખામણ ) એ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
70
વર-કન્યાના માબાપને જેમ પરસ્પર ક્લેશ દૂર કરવા ઉપદેશની જરૂર છે ૭ તેમજ પૂર્વ કાળથી ચાલ્યા આવતા કઢંગા રીવાજો પણ દૂર કરવા ભલામણ કરવાની જરૂર લાગેછે. જેમકે કરજ કરીને અથવા ઘર વેચીને જ્ઞાતિવરા કરવા, કોઈ કહેછે કે અમારા ધર્મમાં સંસ્કૃત વ્યાકરણ ભણાય નહિ, કાઈ કહે છે કે
વહુ
જો પિયર વગેરેને ત્યાંથી કાઇનું ઘેાડીયું અથવા વેલણ કે ઢીંચણીઆં રંગાવીને લાવે તે અમાને હરકત કરતા નથી પણ અમે જો તેવી વસ્તુ ધરના ખર્ચથી રંગાવીએ તા અમારી કુળદેવી કાપેછે આ પણું અંધપર પરા છે.