SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પછિદ, વરેઠાના માતાપિતાને શિક્ષા અધિકાર. કપ वरकन्याना मातापिताने शिक्षा (शिखामण)-अधिकार. મનુષ્યની વૃત્તિમાંથી જેમ જેમ ધર્મભાવના અને શાસ્ત્રોપદેશના સંSESS, સ્કારે કમતી થતા જાય છે તેમ તેમ તેમાં વ્યવહારના વિક્ષેપ વધતા જાય છે. આથી બહુ હલકે પગથીયે પહોંચતું જવાય છે. દાખલાતરીકે સગપણના વ્યવહારમાં તેની ખરાબ સ્થિતિએ પહોંચેલા સંબંધીઓના મનની સ્થિતિ પ્રથમ કેવી હોય છે અને પાછળથી કેવી થાય છે? આને એકને સામાન્ય ચિતાર આપવા પછી બીજા તેવા ઘણું વ્યવહારમાં પણ તેવી નિકૃષ્ટ સ્થિતિ માલુમ પડશે. هم વેવાઈને કટુવાણુરૂપીભજન. ગરબી. (એ વાંસલડી.) એ રાગ. વઢતાં દેખી, પાસે જઈ પૂછ્યું શું સગપણ આપને? તે કહે “વહેવાઈશુનું અંતરમાં પાયે બહુ સંતાપને—ટેક. આંતર વંચાં જેની સાથે, સંબંધ નિકટ જે સંગાતે, બહુ દોષ મૂકે તેને માથે, વઢતાં દેખી ૧ દીકરા દીકરી જ્યાં દીધી છે, બહુ સમીપ સગાઈ કીધી છે, એણે આ આબરૂ લીધી છે, બીજા સાથે હોય સંપ ઘણો, પણ દ્વેષ કરે સંબંધીતણે, રે! સંપ જોઈએ જ્યાં બમણું, દશરાની સુખડીનવ દીઠી, મીઠાઈ ન દિવાળીની મીઠી, એકવાર મેકલીતી અજિઠી, હેળીને હાર્ડે આ નહિ, કર મંગઠેજ કરાવ્યું નહિ, ઉમંગ એક દરશાવ્યું નહિ, વિવાહમિષે પણ કથળી નહિ, કદી હાથની ચૂડી મઢાવી નહિ, દીકરી અડવી અળસાવી નહિ, બાઈ એનું ઘરેણું તેજ બન્યું, પણ લુગડાં પુરતાં તે ન મળ્યું, વેશવાળ કયું જાણ્યું ન ફળ્યું, به ه ه م م م
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy