________________
ллллллллл.
પરિચ્છે.
કન્યાવિય-અધિકાર રામે–પૃપણુશા શેઠ! એ કૃપણુશા શેઠ! અહીં લેભીલાલ શેઠ આવ્યા છે! લોભીલાલ-(રામાને સાદ સાંભળી) કેમ રામા! રામે–આ તાર આવ્યું છે. લેભીલાલ–(તાર ફેડીને વાંચે છે તે બુંદીકેટાના શે. નગીનદાસ તારાચંદ કે
જેને ત્યાં ભીલાલ શેઠના ૪૦,૦૦૦) ચાળીશ હજાર રૂપીઆ વ્યાજે પડેલા છે તે ગુજરી ગયાના સમાચાર હતા. તેથી એકદમ ગભરો
બની) અરે કૃપણુશા શેઠ! હવે હું તે જઈશ. પણશા–પણ છે શું વાત તે કરે! આમ ગાભરા કેમ બની ગયા? લભીલાલ-(શરીરમાં ધુજારી છુટી.) બું..દી....કોટા...ના.શેઠ .....નગીન....દાસ......તારા...ચંદ .
ગુ જ રી .... ગયા......તેથી.....મા...........રૂપીઆ........ચાળીશ.......હજાર...
રોકાઈ...ગયા...(ચકરી આવવાથી એકદમ પડી જાય છે). કૃપણશા–(સ્વગત) અહહા!!! શું મનની મનમાં રહી? રૂપીઆ અઢી હજા
રને લાભ ગયે? જે આવી ખબર હત તે બે દિવસ પહેલાંજ મને નોરમાનાં લગ્ન કરી દેત નહિ! જેથી રૂપીઆ તો અઢી હજાર મળત. (કા
ન્તાને સાદ કરી) અરે કયાં ગઈ, સાંભળે છે કે નહિ? દેડ દંડ આ
લોભીલાલ શેઠને કાંઈ થઈ ગયું. કાન્તા–(કાન્તાનું હૃદય આ બને ક્રર વૃત્તિવાળા નરાધમેની વર્તણૂક જોઈ
દબ્ધ થઈ રહ્યું હતું પરંતુ તેવામાં આ ભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળવાથી કર્મનાં અચળ કાયદાની મનમાં તારીફ કરતી કૃપણુશા
પાસે આવે છે.) કેમ સ્વામીનાથ! મને બેલાવી? કૃપણુશા–આંધળી છે? દેખતી નથી? કાન્તા-પ્રાણેશ! દેખું છું તે ખરી. પણ તેમાં મારે કેઈ ઉપાય નથી. કાર
કે લોભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળી ચૂક્યાં છે અને તમે હવે બાકી છે.” નાથ ! હવે તે કાંઈ સમજે તો સારું. (તેવામાં લેભીલાલ શેઠને અમર આત્મા પરલોક પ્રવાસી બને છે.) અહાહા !!!
આતે ભારે થઈ! હવે શું કરીશું? કપણુશા–(આડું અવળું જોઈ) ભીલાલ શેઠના ખીસાં તપાસે છે. તે પેલી
બે નેટે ઉપરાંત રૂપીઆ વીસહજારની કીંમતના બીજા કાગળીઆ (ન) નીકળે છે. તેથી રાજી થઈ તે કાગળીઆઓ લઈ લે છે). શું
કરીશું, શું કરીશું, શું કરે છે! લે આ આ નોટ કબાટમાં મૂકી દે. કાતા–(અનીતિથી મેળવેલ ને કબાટમાં નહિ મૂકવા આનાકાની કરે છે.
પરંતુ પરિણામે દૂર પતિના જોર જુલમથી તેમ વર્તવામાટે તે નેટે