________________
પરિી છે.
કન્યાવિક્રય-અધિકાર.
!
કપ
uuuuuuuuuuuuuuuuuuuuuuu
કવિત. પૈસે બિન બાપ કે, પુત તો કપૂત ભયે; પૈસે બિન માય કે, કીનકે એ છે હૈ પૈસે બિન કાકે કે, કનકે ભતીજ હૈ; પૈસે બિન ભાઈ કે, બંધુ દુઃખદાઈ હૈ, પૈિસે બિન નારી કેવે, નકશું કામ ૫ર્યો; પૈસે બિન વૈસુર કે, કીનકો જમાઈ હૈ. કહેત કવિ બીરબલ, સુન શાહ એ અકબર;
પૈસે બિન મુડદેકું લકડી ન પાઈએ, લહમીદેવીની અકૃપાનું પરિણામ જોયું? માટે ખરેખર.
દેહ.
વિત્ત વગર આ વિશ્વમાં, સને સહુ સંસાર;
દામહીન દન સિર સહે, સંકટ ઠરાઠાર. કાનના–અહાહા! અનીતિથી દ્રવ્યોપાર્જિત કરવાની તીવ્ર ઈચ્છાએ કસાઈના
જેવું ઘાતકીપણું ગુજારવું એ શું આપ જેવા જીવદયાના હિમાયતીને ઉચિત છે? યાદ રાખજો કે –
દેહા. નાણું બિન નીતિતણું, નહિ નિ રહેનાર;
મીયાંજી લાવે મુઠીયે, અલા ઊંટ હરનાર. પ્રાણેશ! વળી લફમી કેદની થઈ નથી અને થવાની પણ નથી. કારણકે
લક્ષ્મી કહે મેં નત નવી, કેની ન પૂરી આશ;
કિતને સિંહાસન ચલ ગયે, કીતને ગયે નિરાશ. કન્યાવિક્રય કરનારને એક શાસ્ત્રકાર કહે છે કે –
कन्याविक्रय कारिभ्यो व्याधा अप्युत्तमा मताः।
ते निर्दयाः परष्वेव, पुत्रादिषु दयापराः॥ કન્યાવિક્રય કરનાર મનુષ્ય કરતાં પારાધીઓ પણ ઉત્તમ ગણાય છે. કારણકે તે બીજા પ્રાણીઓ માટે નિર્દયતા વાપરે છે. પરંતુ પોતાનાં સંતાનની તેને દયા