________________
૩૫૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે.
આમ
wwww
મહાજન છે માબાપ તમે ખરાં, પુત્રી ગાય સમાન ગણાય; વાર કરીને બાંધે બંધને, નહિ તે તમ શિર છે હત્યાયજે. » ૩૯ અમને આપી ટ સ્વતંત્રતા, મહારાણી શાણી સરકાર જે; માબાપ મારે છે બાળને, તેની વેગે કરજે વાર. . 9 ૪૦ જમણે હાથ કરે ગુન્હો કદી, ડાબાને શિક્ષા નહિ થાય; સાથે સિંહ બકરી પાણી પીયેરે, એ વખણાય છે તુજ ન્યાય છે ૪૧ તે આ થાય જુલમ શું આવડે રે? નાનાં બાળક નિરાધાર; મારે તે નહિ દેવાં મારવા, એ છે ફરજ તમારી સારજો. ,, ૪૨ કરતાં દૂધપીતી નિજ દીકરી, રજપૂતેને અટકાવ્યાજજે; ધાડજ આ દડે પહેરે તેને કેમ કરે ન ઈલાજજે. , ૪૩ નાની ઉમ્મરમાં નાથી દિયે, ત્યારે જાણે શું પરિણામ; વલ્લભદાસ વણિકની વિનતિરે, લખતાં લાંબું થાય લખાણજે. ,, ૪૪
સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. કન્યાવિક્રયને હૃદયભેદક દંપતિસંવાદ, પણશા–પિતાની સ્ત્રીને) જે તારે આ દિવસ ચેપડી વાંચવામાં જ
કાઢ હોય તે મારે તારું કામ નથી. કારણકે “ચાપડી વાંચે તે વંઠી જાય” એ કહેવત પ્રમાણે મારે મારું ઘર ગધેડે ચઢાવવું નથી ! સ
મજીને! કાતા-(નરમાસથી) શિરછત્ર! ગૃહરાજ્ય ચલાવવાની અત્યુત્તમ શૈલીનું
દિગ્દર્શન કરાવનાર, આત્મશક્તિને સ્તુત્ય અને પ્રસંશનીય કામની અંદર ખીલવનાર અને છેવટે પ્રભુસ્તવનથી આત્માને કર્મ રહિત બનાવનાર જે કઈ હોય તે તે સત્ પુરૂષની કસાએલ કલમથી લખાએલ
નીતિગ્રંથાજ છે. કૃપણશાલે મૂક હવે પંચાત! અને હું કહું તે સાંભળ. જે! આપણી મને
રમાનું વેવિશાળ બુંદીકેટાનાં રહીશ છે. નગીનદાસ તારાચંદસાથે કરવાનું નક્કી કરેલ બેલ બેલવાનું શુભ મુહૂર્ત આવતી કાલના સાડાઆઠ વાગે ઘણું ધામધુમની સાથે પસાર કરવા વિચાર રાખેલ છે. વળી લગ્ન પણ ચાલુ માસની આખર તારીખમાં કરી આપવા નિર્ણય કર્યો છે કેમ સારુંને?
* સત્યપ્રકાશ ભાગ ૧ લે.