SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ mannanna AAAAAAAAAA કન્યાવિક્રય-અધિકાર. બાપે મારો ભવ બાળે બધેરે, સૈ શુંગાર થયા અંગારજે; નવી ચાળીમાં હેળી મૂકવીર, નથડીમાં લથડી ધિક્કાર. એ ૨૩ રડતાં રડતાં રોતે રીશમાંરે, પે ચીરી નાખે ચીરજે; ગડે નહિજ ઘરેણાં ઘાલવાર, ધારું શી રીતે હું ધીરજે ' ,, ૨૪ દેખીને ડાચું સાતણુંરે, મારા તનમાં ઉપજે ત્રાસ; મારું જેબનિયું મૂકી રહ્યું છે, બળતી રહું છું બારેમાસ. ' , રમવા જમવા જાવાનું કયુંરે, રેવા જવાનું રહ્યું જજે; શી રીતે રહેવું સંસારમાંરે, એ વાત પડે નહિ સૂજજે. , ફિફળ ઘાલી રાખે ગાલમાં, જાણે ખાડા નવ વર્તાય; પેરે ઊંચી પૅઠની પાઘડીરે, પણ ભૂંડું ઉલટું દેખાય. , શિયાળામાં સાલમપાકનેરૂ, શક્તિ વધવા ખાતે ખાય; નાખોરી ફુટી લેહી નીકળેરે, શક્તિની મુક્તિ ત્યાં થાય. , કાંઠો શુંજ ચડે પાકે ઘરે? છેલાઈ જઈ હસે સા ; માણસને મન વેશ ભવાઈરે, મુજને અંતર ઊંડે શેક. , હેરે સામું હરામી માણસેરે, જાણ નધણિયાતું ધનજે. પણ હું પરમેશ્વરના ત્રાસથી રે, નીતિ પાળું નિત તનમનજે. , પર મુજને પુત્રની લાલચેર, જાણે રે. વંશ કદાચજે; પણ પર પુત્રીને ભવ બાળતાંરે, શોધે સીદ કે સાચજો. ૩૧ બાળ કદાપિ સાંપડશે મનેરે, તે પણ તેથી શું દિલ દુઃખ જાય? જોબન દા'ડા જાવા દેહલારે, રેયાને રડું લાગી લાવજે. , ૩૨ મરશે તે માથે મુંડ થશેરે, નહિ તે જીવતે રાંડી છજજો; શેને પતિ એ શેની હું પ્રિયારે, પણ હું ધર્મ વિચારી રજજો. . ૩૩ માતા પિતા તમને ધિક્કાર છેરે, વાળ્યાં પૂર્વ જનમનાં વેરજે; આડે એ કેમ ન ઊતરે? મુજ જીવતરમાં નાખ્યું ઝેરજે. - ૩૪ મંડપ ડે નહિ સળગે એ સમે? તૂટી કેમ પડે નહિ આભ? કેમ રસાળા ગઈ ન રસાતળે? સાંખે કેમ પ્રભુ સાક્ષાત , ૩૫ એની આશિષ દઈ માબાપને, મારે છેવટ મરવું છેજજો; મારે તે થાવાનું થઈ રહ્યુંરે, પણ હું અક્ષર બેલું બેજો. ૩૬ ઘરડો હોય નવલશા નાનાજીરે, વાગે છપ્પન ઉપર ભેરજે; તે પણ પુત્રી નહિ પરણાવશોરે, નહિ તો પસ્તાશો બહુ પરો. , ૩૭ ઘણી મૂરખિયે કહે જીવે ઘણુંરે, ઘરડા પણ તે શેનું દુઃખજે? દુઃખ અરે છાનું રાખું બધુંરે, શરમે કહેવાતું નથી મૂખજે. ૩૮
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy