________________
અષમ
ઉપર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ--ભાગ ૨ જે. જે તારું પશ્ચાત્તાપતણુંઉરદ્વાર ઉઘડશે એક ક્ષણું, તે પામીશ પંડે દુખ ઘણું એ સે લાકડી હથ ગ્રહે, થોડું ચાલે ત્યાં થાક લહે; જેનારા ત્રાહિ ત્રાહિ! કહે, એ સાથે કન્યા શેરી ચડી, જેવા મળિયાં જન તેજ ઘડી, તારી છાતી ન ફાટી કેમ પડી, વજથી વિશેષ કઠોર દિસે, ખૂની ઘાતકી નિર્દય અતિશે, છાંટે ન રેમને હૃદયવિષે, આ હરામી પૈસે નહિ રહેશે, છોકરી છાજિયાં નિત લેશે, નદ જશે શાપ દેશે, વિષ પાડ્યું હતું ગળથુથીમાં, કેમ નહિ મરી ગઈ તે શીળીમાં? પણ આ સંકટની સીમા! મળ મડ સાથે બાં, શબને સંબંધ અરે સાથે, તેં પાપ પાક રાતે રાં, એ અંધ આરશી શું કરશે? એ રેઇ રેઈ અંતે મરશે, કાં વાવ કુવામાં જઈ પડશે, એની શાસ્ત્રવિષે પાડી છે ના, જન સુ સાક્ષી છે એના, * આવું ન પુરાવા આદેના, આજ કાલ વધે એ ચાલ અતિ, ફરી ગઈ છે માણસકેરી મતી, જોતાં નથી નીતિ કે અનીતિ, ઘરમાંથી ટળ્યું છે ખાવાનું, ત્યારે કાટલું કાઢયું કન્યાનું, કેણ બંધ કરે નહિ કરવાનું? બેલે નહિ સ્વજન કાંઈ મુખે, ફાવે છે જન ચંડાળ સુખે, દેખી વલ્લભનું દીલ દુખે,
વહેચાયેલી કન્યાને વિલાપ. (બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનુંરે)એ રાગ. ઘરડે પિયુ પરણાવ્યા મુજનેર, મેટાં વેરી મુજ માબાપજે-ઘ૦ ટેક. લઈને ખૂબ રૂપિયા રેકડારે, વેચી મુજને પૈસા માટ; પૈસામાં શું પૂળો મૂકવરે ? સા સાથે વાન્યો દાટજે. ઘરડા. ૨૧ નિજ કન્યાને કન્યાદાનમાંરે, બળબળો રંડાપ દીધજો; મડદાં સાથે મીંઢળ બાંધિયેરે, બળતી લામાં લાવે લીધજે , ૨૨