________________
૩પ૧
ક
પરિચ્છેદ
કથાવિચિ-અધિકાર અધર્મથી મેળવેલું ધન ઘણામાં ઘણું નવ વર્ષ સુધી રહે છે અને દશમે વર્ષે સમુળગું જાય છે. એટલે કહેવત પ્રમાણે લુણી ને તાણી જાય છે.
કન્યાવિયથી થતી હાનિ. भक्षितं चाणुमा यत्, कन्याषिक्रयजं धनम् । ..
सकुलं तं गृहीतारं, नरके नयति ध्रुवम् ॥२॥ કન્યાવિકયથી મળેલું ધન કિંચિત માત્ર ૫ણું જે કેય ભક્ષણ કરે છે, તે સ્વકુટુમ્બ સહિત નિશ્ચય નરકેજ જાય છે. ૨
કન્યાવિક્રયના ચાર પ્રકાર: कन्याभरणं मौल्यं च, जामाकृतसेवनं । कन्यांपति कन्यां यच्छेत्, चतुर्धा कन्याविक्रयः ॥३॥
-
તે લેવાં. કન્યાને માટે દાગીને, પૈસા લેવા, પિતે પૈસાદાર હોવાથી જમાઈને સેવક્તરીકે ગણું ઘરજમાઈ રાખવે અને દીકરી દઈ દીકરી લેવી એ ચારે બાબત કન્યાવિક્રયના પિટા ભાગમાં સમજી લેવી. ૩.
કન્યાવિય કરનાર પિતાને પકે.
પદ.
(હરિભજન વિના)–એ ઢાળ. એ દુષ્ટ પિતા, દીકરી વેચી ધન લેવાનું ધ્યાનમાં! દઈ ડોસાને, રંડાપ આપે તેં કન્યાદાનમાં-ટેક તને રૂંવે રૂંવે કીડા પડશે, તારી છાતી પર જમડા ચડશે, ધગધગતા બધા ધાબડશે,
એ દુષ્ટ પિતા૪ તારાં ગાત્ર ગળત કે ગળશે, ઘરમાંથી ખાવાનું ટળશે, વાવેલાં વિષવૃક્ષો ફળશે, કઈ બડદ બીજું ન મળ્યું તુજને, જેથી ઘરમાં ખાતર દીધ ખુણે, તને સાંભળ દુનિયા આખી દુણે, તારા હાથપગજ પડયા ભાગી, જેથી ઝટ્ટ કમાણી આ જાગી, લે પાપી હવે મૃત્યુ માગી, તે અંતકાળને લાડુ લીધે, કળજુગમાં કાળો કેર કીધે, બાપડિયા! તું ન જરાય બિધે,