________________
વ્યાખ્યામાં ભારત ભાગ ૨ જ
(જગત જોગમાયાએ ઢાળ. વઢે દાડી રૂવે રાડ પાડી, અને બાળ વિવારે; ભઠે સાસુજી ત્યાં ત્રાડ પાડી. ) ઘેર નારી, જતાં નિશાળે, થાય દાડી શરમ દીલ બાળે, ત્રીશવર્ષે આવ્યા વાળ ધેળા, બાળલગ્નના ગેબી ગેળા, સ્ટ જણવા, મંડે નાનાથી, વેંત જેવડાં ગલુડિયાં ત્યાંથી, થાય ભેગું ભુંડણનું ડાર, ટળે ખાવાનું તેણીવાર, એજ દુષ્ટ દશાનન ભારી, વણુ વાંકે વિંધ્યાં નરનારી, બાળકીના છોરૂ બળહીણ નિત્ય માંદાં તેથી તનક્ષીણ, પુત્ર નાને પ્રીતે પરણાવે, મેત વહેલું બેલાવી લાવે,
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. બાળલગથી થતી હાનિઓ દેખાડી આ બાળલગ્ન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* ૪૧
- વન્યાવિ-ધાર.
–
છે ક ન્યાવિય પણ દરેક રીતે બાળલગ્નની માફક હાનિકારક છે અને બાળલગ્ન છ%88 જેમ મહાવિપત્તિનું વાદળ લાવનાર છે તેમ કન્યાવિક પણ કષ્ટકારક અને પાપરૂપ છે એમ સમજાવવા આ અધિકાર ગ્રહણ કરવામાં આવે છે.
લાભ કરતાં હાનિ વધારે છે. अधर्मोपार्जितं द्रव्यं, दशवर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १॥