SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ બાળવાણી - અવિકાર, એ વાત્રસ્ટન-વિવાર. : - હું મનુષ્યને બાળપણમાં ઉછરતી અવસ્થાએ અમુક વર્ષો પછી જ્યારે વિSછી ઘાભ્યાસમાં જોડાવું જોઈએ અને જે વિદ્યાભ્યાસને પરિણામે ઉત્તમ પ્રકારે ધર્મ સાથે વ્યવહારનું જ્ઞાન તથા મેક્ષના સાધનભૂત ઉજવળ ધર્મજ્ઞાનના સરકારે મગજપર જામવા જઈએ ત્યારે તે વિદ્યાભ્યાસમાં મેટી ખલલા નાખનાર બાળલગ્નને પ્રચાર વધી પડે છે. સંસારમાં સંકટોની જે જાળ પથરાયેલી જોવામાં આવે છે અને જેને દુર્ભેદ્ય ગણવામાં આવે છે તેનાં કાર માં બાળલગ્નને ચાલ એ પણ આવી જાય છે એ સમજાવવાને દિગ્દર્શનરૂપે આ અધિકાર ગ્રહણ કરવામાં આવ્યું છે. દાગલ ! ઢીંગલા ઢીંગલીના વિવાહ - (હરિભજન વિના, દુખ દરિયા સંસારને પાર ન આવે)–એ ઢાળ એ માબાપ! બાળપણમાં ધાડ શી વેવીશાળની? સરખી વયનાં-વળગાડે પણ થાય કેજેડી બાળની-ટેક તમને તે હેયે હોંશ હશે, પણ આખરમાં શું એનું થશે? એ સંઘ કાશીએ કેમ જશે. • એ માબાપ. ૧ બબ્બે વરસે વેશવાળ કરે, કાં ગર્ભવિષે વનિતાજ વરે! રે ગજબ! દિલમાં કાંક ડરે. પછિ લાડ લડાવāરે છેયને, બહુ વાત કરે વહુવર બહાને, માંડી વાળ્યું પીળે પાને, આ કિકાની વહુ એમ કહી, વિકાર કરે મૂખઈ મહીં, પછિ બગડે તેહ નવાઈ નહિ. જ • » (મૂર રળી રળી કમાણેરે, માથે મેલશે મેટે પાણે)–એ ઢાળ. " હજિયે બાળ લગનની હેળીરે, ફટ ફટ ફટ! નિર્દય નર ટેળી–ટેક નાનપણે પરણાવા કરતાં, પાને વિખડાં ઘોળી; બાળ બિચારાં ગભરૂને શિદ મારી ગેબની ગળી રે. હજિયે. ૫
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy