SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ' વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ બ્રહ્મચર્ય કર્યું બંધ બ્રાહ્મણે, ખાય મત ડાળી; મૂરત દઈ મિષ્ટાન્ન જમે-માંડી પતરાળી પહેળીરે. બહુ મોટાને નાની કન્યા, આપે ચિત્ત ચળી; શક્તિવાન થયાજ વિના વણસાડે કાચી કળીરે. બાળક થાય ને એથી બહુને, રહે રેગી નિર્બળી; થાતી જાય કદમાં ઠીંગણિ મુખ ફીકું નહિ ઊજળીરે. (જીવતું શાને શોચના કરે? કૃષ્ણને કરવું હોય તે કરે) એ ઢાળ. દેહ બળ બાળલગનથી બળે, છરી શિદ મારે કુમળે ગળે—ટેક. ચાલ ચલાવ્યે ચૂક કરી, કેઈ અજ્ઞાની આંધળે; ચતુર પુરૂષ પણ ચેતે નહિ-ચતુરાનું ચિતડું ચળે. છરી૯ બાર વરસના બાપ બન્યા એનાથી શું ઊકળે? ગર્ભ બલિષ્ટ શું ઉછરે એવા વીર્ય વિનાને જળે. ૧૦ (ચતુર દેશ ચાંપાનેર)- એ રાગ. પૂજું પ્રથમ પરિબ્રહ્મ, પૂજું પ્રથમ પરિબ્રહ્મ, પ્રભુ પાય પંકજે પરે; આ કાવ્ય કળા ધર્મ, આપો કાવ્ય કળા ધમ, દેશ દુઃખ રાવથી ડરે.' પરાધીન પડયા આજ, પરા બન્યા બીકણને બાયલારે; જિવે મૂઆ જેવાજ, જિકરે ટેટે જે ટાઈલારે. વિશનરી વળગાડી, વીશ ભાઇસાહેબ ભણી રહ્યારે; કરે લાડ જ્યારે લાડિ, કરેપોથાં થથાં ભૂલી ગયા. પછી આવ્યું સીમંત, પછી બહુ બચ્ચાં કાં થયાંરે; જેનો ઝટ આવે અંત, જેને થયાં રેગી રગટેંટિયાં રે માંડ મેટાં થયાંજ, માંડઃ નહીંણાં નીહાળતાં; “જાય હે શું આજ? જાય હાલ્ય ચાલ્ય કંટાળતારે. શરીર બાંધે બંધાય, શરિ. તેની પહેલાં પરણાવિયારે; તેથી બંધ તૂટી જાય, તેથી પછી આવાં ફળ આવિયાં રે. દૂધ પીવા લાયક, દૂધ હજી દાંત એના દૂધિયારે; જણે ત્યાં તે બાળક જો દૂધ પી જાય અધૂરિયારે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy