SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ . વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષમ જઈ આવે અવળે રસ્તે ઉતરી પડનારી નારીઓ ઘરસંસારને ધૂળધાણી કરી નાખે તેમાં નવાઈ શી? આ બાબત સમજાવવાને આ અધિકાર આરંભાય છે. સીના ધૂણવાના ચાળા (મુખે રળી રળી કમાણેરે, માથે મેલશે મેટે પાણે)–એ ઢાળ. ડાકલાંની વાગે ડમડમ ડાંડીરે, ભુંડી ભામની ધુણવા માંડી–ટેક. ધંધુ ધુધુ ધુધુ ધુધકારા કરતી, ભાષા બોલે બાંડી; ઝાઝું પુછે પ્રવિણપણે જે, તેને નાખે ભાંડીરે. ડાકો ૧ ખરેખર બંધેજ મળે તે, માર ખાય વીશ ખાંડી; કાચાપોચાને ગભરાવે, ગોઠણભર થઈ ગાંડીરે. જેબનમાં કૈભાંડ કરે-ઝાઝે જે રામા રડી; બેલાવે છે છેલ જારને, શરમ બધાની છાંડીરે. બ્રમણામાં ભેળાને નાખી, ભરે છે ભટની હડી; બીવરાવા બકવાદ કરે બહુ, જાણે પીધ બ્રાંડીરે. ચાળા કરતી રેન ચતુરા, પાઠ કરાવે ચંડી; દાંત સગડ પડી જાય જુક્તિથી, વળી થઈ જાયે થંડીરે. ખૂબ ખરાબ બનીને કુળને, મૂળથી નાખે ખંડી; વશીકરણ વિગેરે માનીને, વેમતણી ચણું વંડીરે. ભુવા જતિ નિત એ જુવતીનું, દ્રવ્ય જાય બહુ દંડી; કપટ કાળજે રાખી પ્રતિદિન, પૂજે છે પાખંડીરે ખાય ખાસડાં ધડ ધડ મૂર–ધણી ધરી રાખી મુંડી; ફેલ ફિતર કરે પણ એમાં, એની સમજણ ઉંડીરે. છળ ભેદે છક્કડ ખવરાવી, છાનું રાખે છાંદી; વલ્લભદાસ વદે મૂરખીરે, એ મતલબથી માંદીરે. સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ. ભાવાર્થ એ જ છે કે આવી સ્ત્રીએ પોતાના મનુષ્યજન્મની સફળતા કરવાને બદલે ખરાબ રસ્તે ગ્રહણ કરી સંસારજાળમાં વધારે વધારે ઉંડી ઉતરતી જાય છે. એ સમજાવી ધૂણવાનું ધતીંગ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy