SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ --------- પરિચય ધૂણવાનું ધગ-અયિકાર. ૩૪૫ કાં કાથજ કચડ કચડ ચાવી, વિશ્વાસ વધારે ભરમાવી, અબળામાં ઢોંગ કરે આવી. - હૈયાટી, ૯ પકડી ન શકે પાખંડ વિષે, તેથૌ દાસી થઈ રે દિન નિશે, * * પોય જેટલું તેટલું પાણી પીશે, વર આખરસુધી વશ થાય નહિ, વળી ચૂકપડે ઘર કામમહીં, તેથી ઉલટે પૂજે ડાંગ લહી. કુટુંબ કહે કામણગારી, સાસુ પજવે મેણાં મારી, ઉલટી ચડી આળ શિરે ભારી. કૂસંપવડે પછી કષ્ટ પડે, ભુંડીને ભુડાં થઈજ નડે, બકરી કઢતાં જ્યમ ઊંટે ગડે. દેખી દિકરા દિકરી બગડે, ફાંફ દે વેમતણે વગડે, નિકળે ન વેમ નાનાથી ગડે. અંતે એ જુવતી શિર જૂતી, પસ્તાય પુરી લુચ્ચે ધૂતી; પણ પ્રથમ મમતની મજબૂતી. તે ઈશ્વરની અતિ અપરાધી, ભૂલીને ખેટ ભલે ખાધી, ' . ' તનને પડશે વિધવિધ વ્યાધિ. . છે જાદુ કપટ વિસ્તાર ઘણેને ભાવે ભૂતનિબંધ ભણે, સૃષ્ટિ નિમ શોધી કેમ હણે. , ૧૭ શાણુ પુરૂષે શિક્ષા લેવી, જોર જુલમથી ત્યાં ન જવા દેવી, * છે વલ્લભની વિનતિ એવી. સુબેદ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. કામણમણું કરનારી સ્ત્રીઓ બીજાનું ભૂંડું કરે છે તેની સાથે પોતાની જી. દગી પણ બગાડે છે એમ સમજી તેવી વ્યર્થ અને હાનિકારક પ્રવૃત્તિથી પિતાનાં કલ્યાણને ઈચ્છનારી ગ્ય સ્ત્રીઓએ અવશ્ય દૂર રહેવું જોઈએ એમ આ અધિકારનું તાત્પર્ય છે. મા ધૂળવાનું વર્તન-ધાર. મુદ Hasss*** છે કા મણમણુ કરનારી સ્ત્રીઓ જેમ પોતાનું જીવિત બગાડે છે અને બી- છે એ જાઓને પણ દુઃખી કરે છે તેમ ધૂણવાના ઢોંગ કરનારી સ્ત્રીઓ પણ એજ દુષ્કૃત્ય કરે છે. ઘરસંસારમાં સ્ત્રીઓને દરજે સૌથી શ્રેષ્ઠ છે તેને ભૂલી
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy