________________
વસ
વ્યાખ્યાન સાહિશ ગ્રહ-ભાગ ૨ એ.
ખો
માં દોષો દેખાય તથા અન્ય ધમ કલ્યાણકારક છે એમ સ્પષ્ટ સમજાય તેમ છતાં પેાતાના કહેવાતા ધર્મોને ન છેડવા અને દુઃખી થયા કરવું એ મૂર્ખાઇ છે એમ ઢેખાડવામાટે આ અધિકાર લેવામાં આવેછે.
વહેમ કાઢવાતરફ અણુગમાં ગરખી.
(અંતકાળે સગુ નહિ કોઇનું)—એ ઢાળ.
જાણે જૂઠ્ઠું' કહિયે જે જે નવુંરે, નહીં જૂએ ગડૂ ગુણ દોષ; ભેળાં ભડકી ભાગે નવું ભાળતાંરે~ટેક
,, * ૧
નવા ધારા નકામા નિંદતારે, હૃદય રાખે જાણ્યાવણુ રાષ. ભેળાં કૃપ ખારા ખાદેલે આપનારે, તેનું પાણી પીધે પ્રતિદિન; બીજો મીઠા કૂવા નિહુ ખાદવારે, કારણ કરવા ન ચાલ નવીન. ખાય મૂઆ પાછળ મિષ્ટાન્નનેરે, મૂળ જોતાં જણાય જેવું ઝેર ; તેય દાડા અટકાવતાં દાઝશે, કઈ વાતે નથી કાંઇ ફેર. રીત રોયા ફૂટચાની કાઢવારે, કરે યત્ન કદાપિ કોઇ; ત્યારે લડવા ઉઠે લઇ લાકડીરે, થાય સામા વિશેષ વગેાઇ. ઘણા ઘેલા વિચાર ઘટાડવારે, ભુવા જોશી જણાવીયે ત્રૂ; ગણે ગાંડા ગપ્પાં મારી ઘણાંરે, કરે નિંદા પડેલની પુઠ. પીડ પામે વિવિધ પ્રકારનીરે, તાય શેાધે ના શુદ્ધ ઉપાય ; કાઇ કાઢે કેડા એનેા કીરે, તેાય ઉધે કેડે જન જાય. જેજે ડાહ્યા દેખાડે ચાલનેરે, તેનાં તત્ત્વ તપાસીનેજ; સાર હેતુ સમજી પછી ખીજવુંરે, દાસ વલ્લભ વઢેછે એજ, સુમેધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ.
,,
ܕܕ
',
23
૩
४
૫
તાત્પર્ય એ છે કે જૂનું ચાલતું હોય તેજ ખરૂં અને નવું હોય તેને સ્વીકાર થાયજ નહિ એવું ભેાળાપણું કે જડપણું ન રાખતાં જે ચેગ્ય હોય તેને ગ્રહણ કરવું જોઈએ તથા ` કે ચંદ્રગ્રહુણના વહેમ એ પણ અધપરપરાની શ્રદ્ધા છે અને તે ત્યાગ કરવા ચેગ્ય હાવાથી તે અધિકાર હવે પછી લેવાની ચેાગ્યતા માની આ પિતૃષપતન-અધિકારની સમાપ્તિ કરી છે.