________________
પિન પપતન-અધિકાર
શ્રાદ્ધમાં અઘટિત ભાજનપ્રતિ એ એલ. (અંતકાળે સશું નહિ કાઇનુંરે)—એ ઢાળ. સગા ભાઇ સૂએ વીશ વર્ષનારે, તેની મણ્ તિથિને દીન; દૂધપાક ઉડેછે શ્રાદ્ધમાંરે—ટેક સગાંસંબંધિલાં સાથ નેાતરીરે, જમે જુગતે મિષ્ટાન્ન મલીન. દૂધ૦ સ્નેહ સઘળા તે દિવસે સાંભરેરે, પણ ખાતાં નથી દિલ દુઃખ ; પડયે ધારો તેથી નથી પીડતારે, લેાહી ગ્રાસ મૂકે જે મૂખ. ઘણેા સમજીને દિલ સતાપટ્ટેરે, યાદ આવે વા'લાનું વાલ; ઝેર જેવું તેને મિષ્ટાન્ન છેરે, કેમ આવે ખાવાના ખ્યાલ, કદી ઝાઝાં વર્ષોં વીતી જતાંરે, વાલ સાથે વિયેગ વીસરાય ; તેાય તેની મરણતિથિ મિષેરે, શાને ઉચ્છવ અરેરે થાય? મણુ તિથિએ ખેદ મટાડવારે, કરા ભેળા સત્તાને સમાજ; મણુ ભીતિ સંભારી તે સમેરે, નિજ મુક્તિનેા શેાધા ઇલાજ. નથી સારૂં તદ્દન કર્મ ત્યાગવુંરે, તેમ ઘેલું ઘટે નહિ શ્રાદ્ધ; ઉપકાર શિરેછે આપણેરે, જતાં ભૂલી અતિ અપરાધ.
..
""
s&
3.
૨.
पितृकूपपतन ( बापना कूवामां बूडी मखं) - अधिकार.
..
,,
માટે સંબંધીની સ્નેહ સાંકળેરે, મરણ તિથિ દિને પ્રતિ વર્ષ; કરો પ્રેમે પ્રભુની પ્રાર્થીનારે, એના જીવનેા ઇચ્છે. ઉત્કર મરણુ ઉચ્છવ સાટે હું સજ્જનેરે, કરે ઉચ્છવ જ્યારે જન્મદિન; દૂધપાક ઉડાડા આનદથીરે, જન્મગાંઠ ગણીને નવીન. જન્મ દાડા દીસે આનદનેરે, પણ આતા વિવેક વિરૂદ્ધ ; વલ્લભદાસ વણીકની વિનતિરે, કદી ચણી થશેા નહિ દ્ધ. સુખેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ
ઉપર પ્રમાણે સંક્ષેપથી સમજાવી પ્રત્યેક વિષયમાં ખરા વિચારની અને વિવેકની જરૂર છે આંધળી દોડ કરવા જેવું નથી. એમ દેખાડી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
"
""
3
,,
૪
૫
७
.
જેમ શ્રાદ્ધનું ધત્તીંગ એ હાસ્યજનક છે તેમ બાપના ફૂવામાં મૂડી મરવું એ ૯. પણ હાસ્યપ્રદ છે. જેમકે પરપરાથી ચાલતા આવેલા પેાતાના યુ