SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ પ00, મમમમમ મને ! ક , , * ૧ મે - - શ્રણ અધિકાર. - પ્રર્દુળ-ધિરા. - પ્રત્યેક વિષયમાં ઉંડા ઉતરીને વિચાર કરે જોઇએ, અને તેનું તત્ત્વ એ સમજીને પછી તેના સંબંધમાં નિશ્ચય કરે જોઈએ. કેઈએ કાંઈ ભૂત ભરાવી દીધું તેના આવેશને છોડે જ નહિ અને ખરી વાત કબુલજ ન કરવી એવા દુરાગ્રહી થવાથી સદ્ધર્મનું સેવન અટકી જાય છે અને ઘણુ મજબૂત થઈ ગયેલ વહેમ આવા સદ્ધર્મના સેવનમાં આડે આવીને પોતે ધર્મરૂપ થઈ પડે છે. એ દેખાડવા માટે દાખલારૂપે આ અધિકાર લેવામાં આવે છે. - સમજણની ખામીને લીધે ગ્રહણની માન્યતા. (એ વાંસલડી, વેરણ થઈ લાગી શું વ્રજની નારને)–એ ઢાળ. એ નર ઘેલા! ઘરણ નિહાળી શું કરવા ગભરાય છે? નથ નથી ગળ-રાહ રવિ ચાંદાને અંતે છાંય છે– ટેક એ છે કવિ કલ્પિત શાસ્ત્રકથા, પંડિતજન જાણે હાલ જથા, આ વેમ વળે તે વ્યર્થ વ્યથા. એ નર ઘેલા. ૧ એ અટકળથી માર્યું થયું, રૂપક દઈ પ્રઢ કર્યું પડ્યું, ભણું ગણીને ઔણિ નજરે જે તું. આ લાકડું જે ઘાલ્યું ખાશી, તે માને તું જેવા ફેશી, સમજ્યા વણ હું નહિ સંતોષી. તું તર્ક વિતર્ક નથી કરતે, ગાડર પેઠે મહિં પડિ ભરતે, હું કહું તે કાને નથી ઘર. કેટલાક હઠીલા મત તાણે, જાણે પણ અંદેશે આણે, મૅકવું ન ગમે જૂનું જા. નાવા દેવાથી લાભ લહે, લીંપણ ગુપણુ ચોખાઈ રહે.” એ ચાલ રાખવા એવું કહે. પણ ભૂખે મરવું ઊંઘ તજી, શરદી હાનિ કે શીદ હજી; જે આ મમતીની મરજી. કદિ ચોમાસે કે શીયાળે, જે હોય ગ્રહણ તે તે કાળે, ભીનાશ તંદુરસ્તી ટાળે. મરજાદી કે વેષ્ણવ વાડે, ઉલટી શરદી બહુ એ દાડે, બહુ પાણી ઢળી વણસાડે. .
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy