________________
૩૭૬
* વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ -ભાગ ૨ જે.
અષ્ટમ
ચરણી ગણવી લેવા લેકેને અવળે રસ્તે ચડાવે છે અને પિતાની અધમ વાસનાઓને સફળ કરે છે. માટે મનુષ્ય પોતાનું હિતાહિત સમજતાં શિખવું જોઈએ એમ જણાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવે છે.
ગરબી. (અંતકાળે સગું નહિ કેઈનુરે)–એ ઢાળ. શીર જટા વધારી જેગટારે, વેશ કાઢી અને અબધૂત; ભેળાં પૂજે પાખંડિને પ્રેમથી–ટેક સાથ રાખે ચેલા બે ચારને રે, લઠ્ઠ કાયા મહા મજબૂત. ભેળાં, અંગ આખે વિભૂતિ ચાળીનેરે, તપ માંડે એ સા તેમ; હોય આંખ રાતી બહુ રાખથીરે, કરી આવે આડંબર એમ. ૧ આંખ ઊંચી કરી નીરખે નહીં, ભૂખ “ચલબેરંડી” એ વેણુ; ગુરૂ બેઠા સમાધિમાં સદારે, કહે ચેલા બીજાને કેણ. ગામવચ્ચે અખેડે ગોઠરે, દૂધ પિયે કેવળ એકવાર; વાત ભીતરની જાણે રામજી, પણ આવી નમે નરનાર. વસ્ત્ર ભગવાં પેરી બ્રહ્મચારીયેરે, કહે સને નમે નારાણું; મિડું બેલી મીઠાઈ મેળવેરે, પણ અંતે નીકળે પલાણ વળી સાધુ વિરાગી શેવડારે, મણ ઘાલી વધારે વાત; કરી દે છે દેરાને ચીઠ્ઠીરે, વનિતામાં બની વિખ્યાત. પિટ કાજે કેવળ એ વેઠિયારે, કેમ આપે નીતિ ઉપદેશ; વાત સાચી સંતાડી રાખતારે, બેલે સાને લાગે છે બેશ. તેમ વૃદ્ધિ કરે છે ઉલટારે, નથી પૂરું પિતાને જ્ઞાન; જુવતીમાં અનીતિ જાળ પાથરેરે, દેવા માંડે પુત્રનું દાન. સાથે સ્ત્રીને મળેલ સામટેરે, રહે પાસે બેશી દિનરાત: ઘેલી આશા બધાના ઉરમાંરે, ગણે પંડે પ્રભુ સાક્ષાત. દ્રવ્ય કેઈ ઈચ્છે કે દીકરે રે, વશ કરે કઈને કંથ; રેગ કાયા વિષે વળી કેનેરે, જડી બુષ્ટિથી આણ અંત. ,
એક બાવીએ આ ગામમાંરે, કર્યો ઘેલે સ્ત્રીઓનો સમાજ; દઈ દીધા ધણને દીકરા! નામ માતા પડયું ન ઈલાજ! , ૧૦ વાત કેતી એલીઆ અવતારની, એવું માન્યું ત્રિકાળી જ્ઞાન! અરે આવાં અજ્ઞાની માણસેરે, ખૂટું કેતાં ધરે નહિ કાન ! , ૧૧