SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પાખંડજાળ અધિકાર. * ૩૩૫ કwwwજ vvvvvvvy ફર્મ્સ(મનમાં આતે માટે ગુંચવાડ થયે હવે શું કહેવું?) પાંચ સાત તે બેશક હોનેવાલા ઈસમે કુછ જૂઠ નહિ હૈ. રસ્તાહજી ખરી વાત મનાતી નથી, માટે સાચું બેલી દે. ફિસ્કૃ–તબ એકતે હોનાહી ચાહીએ! સ્તો—એક હેવો જોઈએ કે નહિ, તે અમે પૂછતા નથી તમે તમારી નજર કેટલા સાપ દીઠા હતા, તે કહો? ફકુ-(કાયર થઈને) આખુસે તે મૈને એક ભી નહિ દેખા મગર જાલેમે ખડખડ ભડભડ હુવા તબ મેરેકું અંદેશા લગા કે ઉસમે સાપ હોગા. દોસ્ત—(ખડખડ હસી પડીને) તો મારા ભાઈ પહેલેથી જ ખરેખરૂં કેમ ન કહ્યું? આવા હિંમતવાન છે તે આગળ મુસાફરીમાં શું ધાડ મારશે એમ કહી સવે જણ ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા. - બીકણું માણસે કલિપત ભયથી ચેકીને ખરી તપાસ કર્યા સિવાય ખોટી બેટી વાતો ચલાવે છે, તેઓ પોતે એવા ખોટા વહેમથી દુઃખી થાય છે એટલું જ નહિ પણ બીજાઓના મનમાં વહેમ ઠસાવે છે. આપણા દેશમાં આવા ભોળા ભડકણ માણસના દાખલાપર દાખલા જોવામાં આવે છે. માટે માણસ માત્રે અનુમાનથી બોલવાની ટેવ નહિ રાખતાં ખરેખરી તપાસ કર્યા બાદ સાચી વાત કહેવાની ટેવ રાખવી, નહિ તે જાહેરમાં ગપીતરીકે ગણાઈ વિશ્વાસભંગ થવાય છે. શ્રદ્ધા અને વહેમ એ બેમાં જમીન આસમાનને ફરક છે. સત્ય વસ્તુમાં વિશ્વાસ એ શ્રદ્ધા કહેવાય છે અને અસત્ય પાછળ તણાવું અને ભીરૂ બનવું એ વહેમ છે. આ વહેમ એ મનુષ્યને તેના કર્તવ્યથી ભ્રષ્ટ કરે છે. માટે વહેમમાં પડવું નહિ એમ ભલામણ આપવાની સાથે વહેમ છોડવા પણ નાસ્તિક ન થવું એમ ભલામણ આપી તથા વહેમી અને ભેળાં માણસો પાખંડરૂ૫ જાળમાં ફસાય છે, તેથી તેના તરફ ધ્યાન ખેંચીને આ વહેમ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. મુંદ પાઉંડનોઝ–ધિકાર. :-- Sasaskan છે જે છે એ સ્વાથી લકેના ફંદમાં સહેલાઈથી ફસાઈ જાય છે તેઓ પિતાના ડિઝ99s હિતનું આચરણ કરી શકતા નથી અને પિતાના અહિતને - હેરી લે છે. પાખંડ લેકે કે જેઓ અધમચિરણ હોય છે તેઓ પિતાને ધમ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy