________________
પ્રખ્યામાં સાહિત્યસાંઇ ભાઇ એ. આમ બહુ વહેમી વનિતા વાંઝણરે, જાય જોગી જતીની પાસ; માગે કાલાવાલા કરી દીકરેરે, દુષ્ટ ભ્રષ્ટ કરે દઈ આશ. , ૩૧ જેમ ઘણા ઘણા એ વિગેરેરે, જેથી કેણ ગાંડી ગુજરાત: વલ્લભદાસ વણકની વિનતિરે, કદી કેતા ખૂટે નહિ વાત. , ૩૨
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ.
વહેમ ઉપરથી ગપ. એક ફસ્ક નામને મુસલમાન પોતાના બે ચાર હિંદુ દોસ્ત સાથે પર ગામ જવા નીકળ્યા. જતાં જતાં માર્ગમાં એક નદી આવી ત્યાં સો વિસામે લેવાને બેઠા. ફસ્કૃમિને કુદરતી હાજત લાગવાથી થોડે દૂર એક જાળા આગળ જઈ બેઠે, તેવામાં જાળાની અંદર કંઈ જરા ખડખડાટ થયે, તેથી મિભાઈની છાતી ઠેકાણે રહી નહિ; ઉઠીને દોડતો દોડતે શ્વાસે શ્વાસ થતે પિતાના ભાઇબંધે બેઠા હતા ત્યાં આગળ આવીને ઉભે. તેને હાંફતો. તથા હષકેશ ઉડી ગએલા જોઈ ફર્મ્સ ને તેના દસ્તદાએ પુછયું, “કેમ દોસ્ત. આટલા બધા હાંફે છે શા માટે? અને શા કારણે આટલું બધું દેડવું પડયું ?”
ફસ્ક–અરે યાર! ખુદાને બડી ખેર ગુજારી, નહિત મતે કબકે ઘરમેં પહુંચને કે લાયક હે ગયે હેતે !
દેતે એવું તે શું હતું! તે તે કહે ?
ફર્ચ્યુમ બૈઠા થા વાં નજીક “એક જાલેમેં સે સાપ દેખા !!! મેં થા સે છાતી ઠકકર ઈહાંતક આયા; દુસરા કઈ હોતા તે વહીજ ગીર પડતા!!!
દસ્ત—અહહહ!! જબરી તપ! નવાઇની વાત. એક જાળાની નાની સરખી જગ્યામાં એટલા બધા? અમે એ વાત માની શક્તા નથી. કારણકે એ તે “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી, એના જેવું થયું.
કસ્મૃ– દસ્તની ખરી વાત લાગવાથી મનમાં વિચાર કરી)-સે સાપ તુમકે જાસ્તી લગતે હિ તે પચાશ સાઠ તે યંગેજ હચેગે, ઈસમે કયા બડી બાત હૈ!
દોસ્તે–એટલા પણ હેય નહિ, માટે ખરેખરું કહે. ફસ્કુ–(જરા વિચારીને) તેબા અલ્લા! બસ પચીસ તે જરૂર થેજથ.
દોસ્તો–મહેબાન તમે જોયા હોય તેટલા નક્કી કહી દેને? આ વાત ઘણું અસંભવિત લાગે છે.
જે કૌતુકમાળા.