SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ વ્યાખ્યાન સાહિત્યસ'ગ્રહ—ભાગ ૨ જો. ગીતમે ન જાણ્યું જે આ કૂકડામાં કપટ છે, શુક્રે ન જાણ્યું જે ઝારીમાં સંકટ શૂળ છે; કહે દલપતરામ આજ કળિકાળ મધ્ય, જોષીએ ભવિષ્ય જાણે ધારવું તે ધૂળ છે. કાગળીયું ચાલ્યું તે તે ભંગીએ ચલાવ્યું કહે, માટા એ તા ખાટા કારભારિયા કુદ્ધગિયા; વાંક વિના ભગિયાને મારીને ભગાડી મુકે પશુ જેવા પાતે કાંતા વડા છે વિ ુગીયા; સહારવા શત્રુ શત્રુ પેાતાને સજવાં પડે, શસ્ત્ર વિના શત્રુ મારે, ભગિયા કે કૃગિયા; સવ' કારભાર એને ભગિયાને સોંપે ભાઇ, ભાળા કારભારીએથી ભલા ડાઘા ભગિયા, લપત. મનાં દૃષ્ટાંતા, ગી. ( અ`તકાળે સશું નહિ કાઇનુંરે )—એ ઢાળ. સરકારે શીળી કબજે કરીને, માને અળિયા કાકાને તાય ; હશે આવાં મૂરખ કોઇ માનવીરે—ટેક در અન્ન ટાઢું જમે શીળી સાતમેરે, ભલે માંદાં મરે સૈા કાય. હુશે૦ ૯ ભટે જોડી કાઢેલી કાણિયેરે, કેવળ ધૃતી ખાવાને કાજ ; ખરી તેને માનીને મૂરખીરે, તેોં ચૂલા સળગાવે નાજ. અંતજા`મીપણું નથી નાગનેરે, જાણે પાછળ પૂજાને કેમ? પ્રાણ કરડી હરેછે કેકનારે, તેને પાયે પડે ધરી પ્રેમ. પાણિરે કંકૂના લીટા કરીરે, નાગપાંચમે પૂજે ઘેર ઘેર; ભેાળાં ભૂખે મરેછે ભાવથીરે, એકટાણું કરી ખાયછે કુલેર. કૈક રાંડે જોશીની જીવતીરે, મન્યાં એનાં ઘણાં ઘરબાર ; તાય છતી આંખે થઈ આંધળારે, પુછે જોશીને ભવિષ્ય પ્રકાર., ઘણા ગ્રહો ગગનમાં દેખિયે, જડ જાતી જમીન તે હોય ; અહીં આવીને તે કેમ પીશેરે? જય શાંતી કરાવે તેાય. અમ ܕܝ ७ ,, 93 ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૪
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy