________________
અને
૩૩૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ
આવા ઘણા રીવાજે છે જેમાં ગાડરીઆ પ્રવાહની પેઠે ચાલ્યું જવામાં આવે છે પણ દરેક બાબતમાં વિચારથી કામ લેવું જોઈએ એમ જણાવી તથા વહેમ, આ અધિકારને મદદગાર હોવાથી તેતરફ ધ્યાન ખેંચી આ ગતાનગતિક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-ધાર.
-
છે નિયામાં સત્યને અનુસરવામાં મોટામાં મોટું જે કઈ વિશ્વ 098 હેય તે તે વહેમજ છે ધર્મનાં ત જાણવામાં, વ્યવહારના
ગ્ય માર્ગને ગ્રહણ કરવામાં અને સુખી થવાનાં સાચા સાધને મેળવવામાં તત્પર થવાની ઈચ્છા ઉત્પન્ન થયા છતાં પણ જે મનુષ્ય વહેમને આધીન થાય તે તેની તે ઈચ્છા કદી પણ પાર પડતી નથી. વહેમ સુખથી દૂર રાખે છે એટલું જ નહિ પણ દુઃખમાં ધકેલે છે. વહેમ લાભ મળતા અટકાવે છે એટલું જ નહિ પણ હાનિ કરવાનું કાર્ય પણ જરૂર બજાવે છે. માટે વહેમને વશ ન થવું જોઈએ એમ સમજાવવા માટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.
ખેટા વહેમની સમજણ.
દેહે. કેમ વહેમની વારતા, પંડિત કરે પ્રમાણ; માને મૂરખ માનવી, આપે હેય અજાણ. મંત્ર તંત્ર ને મેલડી, તે તે તૂ તૂત; વળગે પૂરા વહેમથી, ભેળા જનને ભૂત. ભડકણ ભેળા ભાઈને, ભાસે સાચું ભૂત; તપાસતાં તે તે ઠરે, ભૂત નહિ પણ તૂત.
ભડકણ ગામડાઓ
મનહર છંદ. ભૂપના ભવનમાં સુતે ગમાર ગામડિઓ, ઘડીઆળ શેષ સુણ ભડકીને ભાગે છે;