________________
૩૨૫
- + + +
+ આ એ જ
કામ
પરિષદ.
હુઠવાઇ-અપકાર. શું?! અને મહું મરવું તે શું! મને ચિંતા માત્ર એટલીજ થાય છે કે તું મારું નામ છતું રાખશે એમ મને ભરૂ પડતો નથી, પણ ઉલટું મારું નામ બળશે એ શક રહે છે.”
કરે—બાપા, તમારું નામ બળીશ તે તે મને જીવતે છતાં મૂઆ જેજ સમજ. જરૂર તમારું નામ છતું રાખીશ. તમારા જીવને કઈ પણ રીતે સંતોષથી ગતિ પામવા તમારે જે કાંઈ કહેવું હોય તે કહે. હું તે મારા ખરા દિલથી પાળીશ.
પટેલ–બેટા! કાંઈ પણ ટેક રાખવી એજ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે, ટેક વિનાને માણસ જીવતે મૂએજ સમજ. કહેવત છે “જેણે રાખી ટેક તેને મળ્યા અનેક,ઝ માટે બેટા! જે, આપણે ખેતીનો ધંધે છે તો જે વાત કરવાને ધારીએ તે કયે છુટકે કર. અધુરૂં મૂકવાથી પછી થતું નથી, માટે લીધી વાત મૂકવી નહિ એ ટેક રાખજે.
છોકરે બાપા, તમારા કહ્યા મુજબ ટેક રાખીશ. તમારા જીવને નિરાંત આપે.
પટેલને શાંતિ વળી ને બે-ત્રણ કલાકમાં દેહ છોડયે. પટેલને છોકરે બાપની શીખામણ અમલમાં લાવવાને અધીરો થઈ રહ્યા હતા. એક વખત
માસામાં પોતાના ખેતરમાં કેટલાંક ઠેર મોલ ચરી જતાં હતાં, તેને કહાડી મૂકવા તે તેની પાછળ પ. દોડતાં દેડતાં કાદવપરથી પગ લપસ્ય, તેથી ભયપર પડયે. પણ ઝટ દઈને પાસે ઉભેલા ગધેડાનું પૂંછડું પકડી ઉભા થવાને પ્રયત્ન કર્યો. છોકરાના પડવાના ધબકારાથી તથા તણે પૂછડું પકડયું તેથી ગધેડાએ ચેકીને નાસવા માંડયું. પેલે છેક પૂંછડીસાથે ગસડાતા જાય પણ પૂંછડું છેડે નહિ. ગધેડાએ મુંઝાઈને પાટો મારવા માંડી તે કઈ માથામાં તે કઈ છાતીપર, કઈ વાંસામાં તે કઈ પડખામાં, કોઈ હાથમાં છે કે પગમાં એમ તેને તડાતડ વાગવા લાગી. શરીર અથડાઈ, અફળાઈ છોલાઈ ગયું ને માથામાંથી લેહી વહેવા લાગ્યું. આવી દુઃખી સ્થિતિમાં આવી ગયે પણ બાપની આજ્ઞા પ્રમાણે લીધી વાત મૂધી નહિ, એ ટેક જાળવી રાખવા નિશ્ચય કરી પૂછડું પકડી રાખ્યું. મૂકે તે બાપનું નામ બળાય! ભેગાં થએલાં લેકે ઘણુંએ સમજાવે કે “ભાઈ, પૂછડું છોડી દે,” તે કહે કે મારા બાપનું નામ બળવા કરતાં મરવું બહેતર છે!”
જ્યારે સમજાવવાથી ન માન્યું ત્યારે લેકેએ બળાત્કારે પૂંછડું મૂકાવી દઈ ઘણેજ ઠપકે દીધે.
* ખેતરનું વાવેતર,