________________
૩૬૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. એમ. માબાપની આજ્ઞા માનવી અને ટેક રાખવી એ બે વાત નિઃસંશય સ્તુતિપાત્ર છે, પણ વિચાર કરે જોઈએ કે અમુક કામમાં ટેક પકડવી ઘટારત છે કે નહિ.
કઈ શિખામણનું વચન કહે તેના શબ્દના અર્થને જ વળગી રહેવું એ વ્યાજબી નથી, તેને હેતુ તથા પરિણામ તપાસ જોઈએ. એમ નહિ કરવાથી કેવું દુઃખી થવાય છે તેઉપરની વાત પરથી જણાય છે.
આવાં દુરાગ્રહી મનુષ્યને માટે તેઓનાં કલ્યાણ માટે કરેલે થન સફળ ન થાય તે તેથી ઉપદેશ આપનારાએ વિસ્મય પામવું નહિ એમ બતાવી આ હઠવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
: તાજુમતિ ગરીબો પ્રવાદ)-વિવાર. E
છે જેમાં રીવાજોને ધર્મની સાથે કોઈ પણ સંબંધ નથી તેવા રીવાજો છેડ
Sઝ વાનું કહેતાં તે વાત ગળે ઉતરતી નથી. ખરા ધર્મને જેવું માન સ્વમમાં પણ આપવામાં આવતું નથી તેના કરતાં પણ વિશેષ માન કેટલાક નકામા તથા નિંદવા જેવા રીવાજોને આપવામાં આવે છે. એ રીવાજે મૂળમાં કયા કારણથી તેણે ચલાવ્યા હશે, પાછળથી તેમાં ફેરફાર કેમ થયા હશે? હાલ કેવા સ્વરૂપમાં ચાલે છે, તે અયોગ્ય છે કે એગ્ય છે તેને કઈ વિચાર - કરતું નથી અને તે રીવાજો દેખીતા ખરાબ જણાતા હોય અને કોઈ પણ ચગ્ય હેતુ ન હોય છતાં ગાડરીયા પ્રવાહની પેઠે તેમાં એક એકની પાછળ ચાલ્યું જવામાં આવે છે તે વિચારશીલતા નથી અને તેવા રીવા ધમના ખરા માર્ગમાં બાધક પણ થાય છે એમ દેખાડવાને આ અધિકારમાં તેવા કાંઈ નમૂનાઓ આપવામાં આવે છે.
કઢંગા રીવાજને પ્રતિબંધ.
ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નાર)–એ ઢાળ. એ વેહેવાઈઓ, રીત કઢંગીથી કજિયા ઉત્સાહમાં, બહુ વેધ પડે, વેહેવાણે વેહેવાણેને વિવાહમાંટેક ગડબડ બહુ પહેલે દી રાતે, બધે અણસમજુ ઉધમાતે, કાળીનાળી જેવા જાતે,
એ વેહેવાઈએ. ૧