________________
પરિચ્છેદ.
કરક
હુંઢવાદ–અધિકાર.
મહાજન તે। માપ છે પણ મારી ખીંટી નહિ કરે.
૧કાઠીઆવાડના એક ગામમાં એઘડ કરીને વાણીએ રહેતા હતા. તેની સામે એકજ ફળીઆમાં રામા વાણિજ્ઞનું ઘર હતું. ફળીની જમીન બંનેની ખુઠ્ઠી હતી. એ જમીનમાં ઇમારત ચણાવવાના ઇરાદે ઘડે ખીંટી મારી. આથી રામા વાણીના હુકની જમીન દખાઇ, તેથી તેણે એકદમ કોટ માં જઈ રૂપાની ગાળીની વઢવાડ નહિ કરતાં અગાઉની કહેવાતી સરસ રીત મુજબ પેાતાના મહાજન આગળ ફ્રીઆદી કરવાને નિશ્ચય કર્યા. જેની કસૂર હશે, તેને મહાજન કહેશે; એટલે પછી દરબારમાં ક્રીઆદ કરવાની જરૂર રહેશે નહિ. આવા વિચાર કરી મહાજન પાસે ક્રીઆટ્ટે ગયા. મહાજને રામાની વાત સાંભળી, એ તકરારી જગ્યાએ આવી તપાસ કરી તે માલૂમ પડયું કે એઘડ વાણિઆની ખીંટીથી રામાની જમીન ખાય છે, એ વાત ખરી છે. તેથી આઘડને ખેલાવી કહ્યું, “આ ખીંટી ગેરવ્યાજબી મારી છે, માટે ફેરવીને (અમુક જગ્યા ખતાવીને) આ ઠેકાણે ખાડ.” આઘડ કહે, “ના, માબાપ એમ થાય નહિ, મેં ખરાખર જગ્યાએ મારી હદમાં ખીંટી મારી છે.”
'
મહાજન—તારૂં કૃત્ય તદન ખાટુ છે, તે ખરૂં થવાનું નથી. અમે તે તારા સારા માટે કહીએ છીએ. રામે જો દરખારમાં ક્રીઆદ કરશે તે તને ડુંગળી ને ખાસડાં, ને મળશે. ખીંટી તેા કરશે, પણ ઉલટું તેનું ખ પણ આપવું પડશે. તેમજ તારે પણ ખચ થશે, ને ખાટી થવું પડશે, માટે ખીંટી ફેરવ.
આઘડ—પણ તેમ મે' જમીન માવી નથી.
મહાજન—તું જાણેછે? “ પંચ કહે તે પરમેશ્વર, ” આમાં મારે શે સ્વાથ છે? ત્રાહિત દાવે આ મહાજન તારે ઘેર કહેવા આવેલ છે, માટે માનવું જોઈએ.
આઘડ—હા, હા, એ બધું હું સમજુંછું. મહાજન તા મારા મુરખ્ખી છે, પણ ખીંટી વ્યાજમી જગ્યાએજ છે, માટે ત્યાં રહેવી જોઇએ.
મહાજન—અરે ભૂખ`! તું મહાજનના હુકમ નથી ઉઠાવતા તેમાં તને નુકસાન છે, મહાજનવગર તારા ફાયદામાટે બીજું કાણુ કહેવા આવે એમ છે ? માટે મહાજન કહે તેમ કરવું પડશે. ચાલ, ઉડ, ખીંટી ફેરવ.
આઘડ—મહાજન તે મારા મહેરખાન. માથાના મુગટ છે. અરે, વધારે શું કહ્યું, “મહાજન તેા મામાય છે, પણ મારી ખીંટી નહિ ફરે.”
૧ કાતુકમાળા, ૨ નાખ્યું, દાઢ.